________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
major
841
Malabar...
ઈયળ આ સઘળા પાકને ભારે નુકસાન કરે છે. m. brown spot, Phy- soderma zeamaydis. a1 Hell me મકાઈ ને લાગુ થતા એક રોગ, જેમાં મકાઈનાં પાન પર પાણી ભરેલા ડાઘ 4132 . m. downy mildew. Sclerospora philippinensis Weston. નામની ફૂગથી મકાઈને થતો એક રોગ. જેમાં તેના પાણી પર સફેદ રેખાઓ જેવું દ્ર” થાય છે. જી, head smut. Sphacelotheca reiliana. નામના જંતુથી મકાઈને થતો એક રોગ, જેમાં તેના પર કાળા ડાઘ લાગે છે. આ રેગ થયું હોય તેવા છેડની વૃદ્ધિ અટકી જાય છે. m. leaf blight. Helminthosporium turcicum Pass. 11Hell કૃમિથી મકાઈનાં પાનને ભારે હાનિ પહેચાડતે એક રોગ. m. leaf rust.
nuccinia sorghi. નામના જંતુથી મકાઈના પાનને થતા ગેરુને રેગ. m. leaf spot. Cercospora sorghi. નામના જંતુથી મકાઈને થતો એક રોગ, જેમાં પાન પર બદામી ગોળ ડાઘા પડે છે. m. pine borer. મકાઈના સાંઠાને કોરતી ઈયળ. m. smut. Utilago zeae. નામની ફૂગથી મકાઈને થતો અંગારિયાને રાગ. malai. મકાઈ.
makka મકાઈ. major. yvu, Hl. m. distri.
butory. મુખ્ય પેટા-નહેર, મુખ્ય સહાયક નદી. જી. element. મુખ્ય તત્વ. m. mineral. મુખ્ય ખનિજ – લવણ તા. Majorana kortensis Moench
Syn. Origanum majorana L.). ડમરો મારા નામની ભારતભરમાં થતી શાકીય વનસ્પતિ, જેને ઉપગ ખેરાકી વસ્તુઓને સુવાસ આપવા માટે થાય છે, જેનાં પાન અને પુપાચેને વાતહારક અને શક્તિદાચક ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. makedshingi. Caralluma fim-
briana Wall. નામની આધ્ર પ્રદેશમાં થતી એક પ્રકારની શાકીય વનસ્પતિ. make weight materials. કુલ વજન મેળવવા ખાતરમાં ઉમેરવામાં આવતાં વિશેષ અન્ય દ્ર. makhana. એક જલજ વનસ્પતિ. nakhmali sem, ખાદ્ય બીજધારી એક પ્રકારની વનસ્પતિ. makra. ખાદ્ય બી અને ચારા માટે hai ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિને એક પ્રકાર. Malabar મલબાર. M. cardamom. સામાન્ય રીતે ઉગાડવામાં આ એલચીને એક પ્રકા૨, જેને છોડ મધ્યમ પ્રકારને હેચ છે અને જે કર્ણાટકમાં થાય છે.
M. coconut region. કૃષિ સંશધન કાર્યના એક મહત્ત્વના ભાગ તરીકે વગીકૃત કરવામાં આવેલું એક કૃષિ વિસ્તાર, જેમાં કેરળ, પશ્ચિમ ભારતને કાંઠાળ પ્રદેશ, કર્ણાટક અને આ સોના પડેશમાં આવેલા વિસ્તારોને સમાવેશ થાય છે અને જેમાં કેફ, રબર, નાળિયેરી, સાબુખા, કાળાં મરી, એલચી અને ડાંગર પકવવામાં આવે છે. M. kino. બિયે, બીબડા નામનું ઝાડ. M. mountain ebony, michell; Bauhinia malabarica Roxb. ll Hd દક્ષિણ ભારત, આસામ અને પ. બંગાળનું વૃક્ષ, જેનાં પાન ખોરાકી વસ્તુઓને સુવાસિત બનાવવા અને છાલ ચામડાં કમાવવાના કામમાં આવે છે અને કુમળાં બી ખાવાના કામમાં આવે છે. M. nut. 24 2,321l; Adhatoda vasica Nees (Justicia adhatoda L.). 1991 સદાહરિત છેડ, જેનાં ડાળખાં અને પાન
ઔષધીય ગુણ ધરાવતાં હઈ શરદીના દર્દોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તેમાંથી પસાકા નામનું કફહારક ઔષધ બનાવવામાં આવે છે અને પાનનું ખાતર પણ બનાવવામાં આવે છે. M. nutmeg. Myristica malabarica
For Private and Personal Use Only