________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Lactuca...
સજીવેા દ્વારા ઝડપથી આથવણ થઈ લેક્ટિક ઍસિડમાં પરિવર્તન થાય છે. Lactuca indica L. (Syn. L. brevirostris Champ.). મૂળ ચીન અને દ. જાપાનની પણ આસામ, મેધાલચ અને સિક્રિ મમાં થતી રસાકીચ વનસ્પતિ, જે યકૃતના દર્દીના કામમાં આવે છે. L. remotiflora DC. પાથરી, પાથરડા નામની વનસ્પતિ. L. runcinała DC.ઉંદરકાની નામનું ઝાડ. L. satina L. (Syn. L. scariola L. var. sativa. C.B. Clarke). સલાડ નામની ખાદ્ય પાનવાળી શાકીય વનસ્પતિ, જેનાં બીમાંથી ધૈ-શુષ્કન તેલ મળે છે, અને જે ખારાકી ચીજોમાં વપરાય છે. L. scariola L. જંગલી સલાડનું ઝાડ. lacunar collenchyma. અવ કાશી સ્થૂલકાત્તક. lacustrine. સાવરનું – ને લગતું; સરવરીય. 1. deposit. સાવરના તળિયે થતા નિક્ષેપ, 1, rock, સરાવરીય શૈલ. 1. soil. સાવરના તળમાં અને પાણીની ક્રિયાથી નિર્માણ પામતી જમીન, ladle. કડછી, માટે લાકડાના ચમચા, કડા, ડાયા.
-
314
lady beetle. મલેામશીપર પરજીવી જંતુ, જે ઉપકારક છે. lady bird. એન પંખી. 1. h. beetle.. જ lady beetle.
lady's finger. ભીંડા, Okra, gumbo ઇ. નામે એળખાતી Abelmoschus esculentus (L.) Moench. (Hibiscus esculentus L.). નામની પ્રજીવકા એ', ‘ખી', 'સી', પ્રેટીન, અને ખનિજ ધરાવતી શાકીય વનસ્પતિ, જેમાં સારા પ્રમાણમાં આયેાડીન હેાય છે અને તેને લાંખી, ગરમઋતુ અનુકૂળ પડે છે. ૩. f. damping off. Pythium aphanidermatum Phytophthora palmiyora. નામની ફૂગથી ભીંડીને થતા એક રાગ. 1. f dry root rot. Macrophomina phaseoli. થી ભીંડીને થતા રાગ. 1. f. grey leaf weevil.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lagerstroemia..
Mylloceros sÞ, નામનું ભીંડીમાં પડતું જંતું. 1. f, leaf hopper bug. Empuasca levastans. નામનું ભીંડીનું તું. l f. leaf spot. Cercospora hibisci. થી ભીંડીને થતા રેગ. If. powdery mildew. Erysiphe cchoracearumDC.થી ભીંડીને થતા રોગ lf. rust. Puccinia parri. થી ભીંડીને થતા ગેરુના રાગ. 1. f. yellow vein mosaic. ભીંડીને થતા વિષાણુ –
જન્ય રોગ.
Lady Sudeley. સુવાસિત ગરવાળા સફરજનને એક પ્રકાર. Laemophloeus minulus. વનસ્પતિ પર હલ્લા કરતાં ઢાલપક્ષ જંતુને એક
પ્રકાર. Laestadia theas. ચાના છેડને થતા ગનું જંતુ. laevulose, levulose. ફળ રાકરા, ઇક્ષુ શર્કરા, ટેકસ્ટ્રોસ સાથે મધ અને વનસ્પતિ રસમાં પેદા થતી શર્કરાં, જે ધ્રુવિત કિરણને ડાખી તરફ વાળે છે, Lagenaria siceraria (Molina) Standley (Syn. L. vulgaris Ser.; Cucurbita_siceraria Mol. ina.). દુધીની વેલ, જેનાં ફળ-દૂધીનું શાક થાય છે.
Lagerstroemia flosreginae Retz. ધરાનું ઝાડ. L. llypoluca Kurz. આંદામાનમાં થતું એક ઝાડ, જેનું કાષ્ઠ થાંભલા અને ચેકઠાં બનાવવાના કામમાં આવે છે. . indica L. પરદેશી મેંદી નામને શેભા માટે વાવવામાં આવતા ક્ષુપ. L. lanceolata Wall. કર્ણાટ, મહારાષ્ટ્ર અને તામીલનાડુનું ઝાડ, જેના કાષ્ઠનું ફર્નિચર, વહાણેા ઇ. બનાવવા
ઉપરાંત તે ઇમારતી કામ માટે ઉપયેગમાં લેવામાં આવે છે. L. parifora Roxb. સેન નામનું એક મેટું વૃક્ષ, જેના કાષ્ઠનું ફર્નિચર અને કૃષિ ઓજારો બનાવવામાં આવે છે. . speciosa (L.) Pers. (Syn. L. flosreginae Retz; Mun
For Private and Personal Use Only