________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
graminens
ઈંચળ, આ ઈચળ કપાસનાં જી`ડવામાં પણ પડે છે. gr. cutworm. Agrostis ypsilon Rott; A. flammatra, Schiff; નામની ચણા, બટાટા, ઘઉં, જ, તમાકુ, ખસખસ, રજકા ઇ. માં પડતી ઈંચળ, જે આ વનસ્પતિઓનાં મૂળને કાપી ખાય છે. gr. dry root rot. Macrophomin phaseoli નામનાં જંતુથી ચણાને થતા એક રાગ. gr. podfly Agromyza obtusa M. નામનું ચણામાં પડતું જંતુ. gr. root rat. Opercullela by dfickiથી ચણાનાં મૂળને થતા રોગ. gr rust. ચણાને Uromyces cicerisariemtimiથી ચણાને થતગેરુના રોગ. gr. stem rot. Sclerotinia sclerotiorumથી ચણાના છેડના પ્રકાંડને લાગતા સડા. gr. wilt. Fusarium orthoceros var. ciceri નામની ફૂગથી ચણાને થતે એક રાગ. gram (me). સેન્ટિમીટર-ગ્રામ-સેકંડ પદ્ધતિમાં દળના માપ માટેને એકમ Gram H.C.V. ડેન્માર્કના જીવાણુવિજ્ઞાની, જેણે 1884ની સાલમાં કસોટી હેઠળના નમૂનાને મદ્યાર્કથી રંજિત કરી તેમાં રહેલા જીવાણુની ચાકસતા જાણવાની ગ્રામ નામની પદ્ધતિ વિકસાવી. gram negative. નમૂનામાં જીવાણુની હાજરી જાણવા મદ્યાર્કની મદથી કરવામાં આવતી કસેટીમાં જો રંગ પકડે નહિ તે તેને ગ્રામ નેગેટીવ-ગ્રામ ત્યાગી કસેટી કહે છે. gr. positive, આ કસેટીમાં નમૂને તેને અસલ જાંબલી રંગ ગુમાવતા નથી માટે તેને ગ્રામ-પેાઝિટીવ ગ્રામ-રાગી કસેટી કહેવામાં આવે છે. gr. stain, ડેન્માર્કના ગ્રામ એચ.સી.વી.નામના જીવાણુ વિજ્ઞાનીએ નમૂનામાં રહેલા જીવાણુ જાણવા, મદ્યાર્કની મદદથી વિકસાવેલી કસેટીમાં નમૂનાને રંજિત કે વિરંજિત બનાવવાની પદ્ધતિ.
gramineus. તૃણની શ્રેણીને લગતું graminivorons. તૃણભક્ષી, ધાસ ખાનાર. graminology. તૃણ વિજ્ઞાન.
240
Acharya Shri Kailassagarsuri Gyanmandir
grape
gram pasand. એક પ્રકારનું ધાસ. granary. છડેલા દાણાને જાળવી રાખનાર ભંડાર. (૨) મબલખ અનાજ પેદા કરતા પ્રદેશ. Grand Duke. પ્લમ ફળને એક પ્રકાર, જેમાં ફળ મેટું, અંડાકાર, વિષમ અધિચાવાળુ, ચપટી ટોચ અને કાળી છાલ તથા લીલા ગરવાળું હોય છે. granite. અમ્લ, આગ્નેય, સ્ફટિકીય ખરબચડા દાણાદાર રૌલ, જેમાં ફેલ્સપા૨, ક્વાર્ટ્સ, અખરખ અને હેમ્બ્રેન્ડે મુખ્ય હોય છે. g. chips. ગ્રેનાઇટ શૈલના નાના ટુકડા. grant, અનુદાન. granular. દાણાદાર, કણીદાર. છુ. fertilizer. દાણાદાર ખાતર. g. soil. નાના ગાળ કણવાળી મુઠ્ઠા, g. tissue. રુઝાઈ રહેલા ધામ થતી દાણાદાર પેશી રચના. granulate. દાણાદાર-કણીદાર બનવું. (૨) દાણાદાર, કણીદાર. granulation. ધા રુઝાતા થતી સૂક્ષ્મ લાલ ચરખીજ રચના. (૨) કણ તરીકે દળનું સંધનન. (૩) મધમાં દ્રાક્ષ શર્કરા જેવા સ્ફટિક જામવા, અથવા શર્કરાની અન્ય ચાસણીમાં સ્ફટિક બનવા granule. દાણે, ણી. granuloma. ખંજવાળ આવતી હોય તે સ્થાને અખૂંદ કે પેશીને કણ થવું, granum. હરિતદ્રવ્ય.
grape. દ્રાક્ષ; Vitis inifera L. દ્રાક્ષાદિ કુળની મીઠા, પેાષક, અમખાદાર ફળ પેદા કરનાર વેલા; જે પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામીલનાડુમાં ટૂંકા શિયાળા ધરાવતા સૂકા પ્રદેશમાં થાય છે; પાનખર અને શિયાળામાં વિરામ કરી વસંતમાં ખીલી ઊઠી ઉનાળામાં પરિપક્વ બને છે. વર્ષમાં તે એ ફાલ આપે છે gr. sugar. ગ્લુકાસ નામે નણીતી દ્રાક્ષ શર્કશ. gr. vine. દ્રાક્ષને વેલે. gr. . anthracnose. Gloeosperium ampelophagnum (Pass)
For Private and Personal Use Only