SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 239 graft દર પેઢી ઓલાદ સુધારવા માટે કરવામાં ાવતા ઉપયાગ. (૨) ક, આકાર, વજન, ભૌતિક અને રાસાયણિક લક્ષણા જેવી ગુણવત્તાના આધારે ઉત્પાદિત વસ્તુઓનું વર્ગીકરણ. (૩) જમીનની સપાટીને સરખી કરવી. graduated. *મચિહ્નાંકિત, અશાંકિત. graft. કલમ, ઉપરાય સકર. (૨) જુઠ્ઠા જુદા પ્રકારનું વાનસ્પતિક જોડાણ કે એકીકરણ, જેમાં મૂળવાળા પ્રકાર કેંદ (stock) કહેવાય, જ્યારે તેને જોડવામાં આવેલા ભાગ કલમકુર કે કલમ કહેવામાં આવે છે. (૩) આવી રીતે કલમ કરવાથી થવા પામતી વૃદ્ધિ. g. chimaera. કલમ સંકર. છુ.-hybrid. કલમ અને સકરના જોડાણથી અને બંનેનાં લક્ષણ ધરાવતી સંકર પેદાશ. g. union. મૂળ પ્રકાંડ અને કલમ કરેલા ભાગનું જોડાણ. graftage. વાનસ્પતિક રીતે વનસ્પતિને ઉગાડવી. grafting. સ્કંદ ધરાવતા છેાડની સાથે અન્યની કલમ જોડવી, કલમ કરવી; મૂળ કંદ અને કલમ એવા બે ભાગથી વનસ્પતિ ઊભી કરવાની પદ્ધતિ, કલમ કરવાની પદ્ધતિ. g, saddle કાઠી કલમ માંધવી. g., side પાર્સીંચ કલમ કરવી. gy slice ત્રાંસી કલમ કરવી. g, tongue જીણી કરવી g, top ટોચ કલમ કરવી. છુ., wedge or cleft ફાચર કલમ કરવી. g. by approach. આંબા જેવા સદા હરિત ઝાડની કલમ. g. clay. કલમબંધ માટી. (૨) કલમ કરેલા સાંધાને જોડવા બનાવેલી માટી. · pHની 75*ક્રા મૃતતત્ત્વ ધરાવતી માટી જેમાં એકભાગ ગાયનું છાણ અને એટલી જ ઘેાડાની લાદ હોય છે. આ બંનેને પાણીમાં ભીંજવી; કલમ સ્વાથે આવે ત્યાં સુધી મિશ્રણ રાખી, તેને મસળી મનાવવામાં આવતી કલમ ખાંધવા માટે વિશિષ્ટ પ્રકારની માટી. જી. knite. કલમ કરવાના કામમાં લેવામાં આવતી સીધા પાનની છરી. છુ. wax. Acharya Shri Kailassagarsuri Gyanmandir gram મધપૂડાનું મીણ, ટેલેા, રેઝિનનું મિશ્રણ, જે કલમના ભાગને સાંધવા માટે વાપરવામાં આવે છે, જેથી કલમ કરેલાં અંગામાં પાણી કે પવન પ્રવેશી રાકે નહિ. grain, અનાજનું બી કે ધાન્યનું ફળ, જ્ઞાા, અનાજને કણ. (૨) માખણ અનાવવામાં માખણની બનતી દાણાદાર અવસ્થા. (૩) કાછના તંતુની ગાઠવણી, દિશા અને તેના પ્રકાર, કાષ્ઠની દાણાદાર વસ્થા. g, sound અક્ષત દાણા. g. binder. દાણાભંધક. g. box, ખીને આરવા માટે, શારડીની સાથે જોડવામાં આવતી ખીને રાખવાની પેટી. ૪. crop. અનાજની ધાન્યની ફસલ. g. density. દાણાનું ધટત્વ, g. drill, દાણા- એરવા માટેની શારડી. g. dryer. લણેલા દાણાના ભેજ દૂર કરવાની ચાંત્રિક યુક્તિ, જેમાં ગરમ કર્યા વિનાની હવા પસાર કરવામાં આવે છે. g. moth. ધાન્યમાં પડતું કુદું. g. pan. અનાજ ભરવાનું પાત્ર, કોઠી. g screenings. અનાજને વીણવાની પદ્ધતિ, જેમાં ભાંગેલા, હલકા પ્રકારના દાણા અને અન્ય પ્રકારની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. ઢારને તેના ખાણમાં અનાજના દાણા આંધ્યા પછી આ રીતે અનાજને સાફ કરી તેને વીણવામાં આવે છે. g. smut. ધાન્યને થતા અંગારિચાના શગ. grainage. રેશમના કીડાનાં બી પૂરાં પાડનાર સંસ્થા graineur. રેરામના ક્રીડાના ખીની સંસ્થાના સંચાલક. gram. ચણા, Bengal gram. (૨) 0,035 ઔસને મેટ્રિક પદ્ધતિમાં વજન માટેના એકમ. gr. blight. Mycosphaerella pinodes (B & Bolx) Niess! (Ascochyta sisi Lib.). નામના કીટથી ચણાને થતા રામના એક પ્રકાર, જેમાં ચણાનાં પાન, પ્રકાંડ અને દાણાને બદામી શગના ડાઘ લાગે છે. gr.caterpillar. ચણામાં પડતી Heliothis armigera Hubn. નામની For Private and Personal Use Only -
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy