________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
chigna
છે. આા ભૂકાને ફ્રેન્ચ કાફી નામને કોફીનો પ્રકાર બનાવવા માટે કાફીમાં ભેળવવામાં આવે છે; આવા અનાવવામાં આવતા મિશ્રણમાં 60 ટકા કોફી અને 40 ટકા ચિકારી હોય છે. chigna. સફેદ શિરીષ. Chilean nitrate. સેડિંચમ નાઈટ્રેટ, સુરાખાર.
chiku. ચીકુ. મધુકાદિકુળનું sapota તરીકે ઓળખાતું Achras zapota L. (A. sapota L; Sapota achras Mill; Manilkara capota (L.) Van Royen.). નામનું મૂળ મેક્સિકાનું પણ ભારતના ભેજવાળા પ્રદેશ (વલસાડ, સૂરત અને મહારાષ્ટ્ર)માં 50 થી 100 ઈંચ વરસાદ ધરાવતા ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં અનેક પ્રકારની જમીન પર ઉગાડવામાં આવતું ફળઝાડ, જેનાં મૂળ ઊંડે જતાં નથી, અને જેની વૃદ્ધિ – વિકાસ ધીમાં છે. તેનું ફળ – ચીકુ ગાળ, અંડાકાર કે શંકુ આકારનું હોય છે. પાકેલું તાજું ચીકુ મધના જેવા બદામી રંગનું હોય છે, તેને ગર નરમ, ગળ્યે, દાણાદાર હોય છે. કાચું ચીકુ ખાઈ શકાતું નથી. વાનસ્પતિક રીતે ચીકુના ઝાડને વાવવામાં આવે છે. chill, ધુન્તરી આવે તેવી શરદીની સંવેદના. (૨) કાઈ પણ પેદાશનું ઉષ્ણતામાન ઘટાડીને તેની ગુણવત્તા અને આવરદા વધારી શકાય છે. chilling injury. નીચા ઉષ્ણતામાનથી, ફળ અને શાકભાજીને થતી હાનિ.
106
chilli.મરચાં. Capsicum annum L. C, frutescens L. નામને મરચીને છેાડ, જેનાં ફળ એટલે મરચાં લીલાં અને પાકાં એમ બંને પ્રકારના ખાવાના કામમાં આવે છે. સૂકવેલાં મરચાંને ભૂકા ખાદ્ય વસ્તુને તીખી અનાવવા માટે વાપરવામાં ાવે છે. કેરીનું કે અન્ય કાર્ય ફળનું અથાણું બનાવવામાં પણ તેના ઉપયોગ કરવામાં આવે છે. ઊંડી, કાળી કપાસ માટે અનુકૂળ જમીન મરચી વાવવા માટે અનુકૂળ છે. Ch. anthracnose
Acharya Shri Kailassagarsuri Gyanmandir
China
and dieback
Colletotri
chum capsiciથી મરચીનેા થતા રેગ. ch. bacterial leaf spot Xanthomonas vesicatoriaથી મરચીને થતા એક રોગ જેમાં પાંદડાં પર કાળાં ધામાં પડે છે. ch. blight. Allernaria solami નામની ફૂગથી મરચીને થતા એક રાગ જેમાં પાન પર ડાધા પડે અને છેડ અકાળે મરી જાય છે. ch. damping off. Pythium aphanidermatum, Phytophthora spp Pellicularia filamentosaથી મરચીને થતા રોગ, જેમાં અેડની પેશી સંકાચાય ch. leaf curl. (0idium sp.) મરચીને થ્રિપ, વિષાણુ અને ભૂકારૂપે થતી ઊખથી લાગુ પડતે રાગ, જેમાં છોડની વૃદ્ધિ કુંઠિત બને છે, પાંદડાં ચીમળાઈ વળી જાય છે. ch. leaf spot. Cercospora capsiciથી મંરચીને થતા રાગ, જેમાં મરચીનાં પાન પર પાણી ભરેલા ગાળાકાર ડાઘ દેખાય છે. ch. mosaic. મરચીને થતા વિષાણુજન્ય રોગ, જેમાં પાન પર ડાધ દેખાય છે, ch. thrip. Scirtothriės dorsalis Hood. નામના મરચીને કીટ, ch. wilt Fusarium annuumથી મરચીને થતા રોગ જેમાં છેાડનાં મૂળ અને ખાહ્ય સપાટી સરે છે.
Chilotrea uricilia. શેરડીના સાંઠાને વેધક કીટ. Ch. infuscalellus, શેરડીના અંકુરનો વેધક કીટ. Chilo umidicostalis. શેરડીના સાંઠાને વેધક કીટ, ch. zonellus, મકાઈના વેધક કીટ, વિભિન્ન chimaera વિચિત્રાતકી, જનીન ખંધારણ ધરાવતી એછામાં ઓછી એ પેશીઓવાળી વનસ્પતિ.
China ચીન; ચીનનું, ચિનાઈ, Ch. clay. ચિનાઈ માટી . Ch. grass. તૃણકુળની વનસ્પતિ. Ch. jute. જુએ Indian mallow. Ch. litchi. બિહારમાં થતી લાછીના એક પ્રકાર, Ch. Pearl. ફ્લાવરને સુધારેલા એક પ્રકાર,
For Private and Personal Use Only