________________
Shri Mahavir Jain Aradhana Kendra
chest
www.kobatirth.org
ભેગાં કરી મિક્ષણને 24 કલાક સખત બંધ બાટલીમાં રાખવામાં આવે છે. સ્થા મિશ્રણ અથવા સંયેાજન જલાન્ચ છે. ધાતુના પાત્રમાં તેને રાખી શકાતું નથી. chest. છાતી, નાગલી ચાર પાંસળીઓ અને વક્ષાસ્થિ વચ્ચેનું અંગ, chestnut. ચેસ્ટનટ ફળને મળતા ઘેાડાના રંગ, આવા ઘેાડાની કેરાવાળી અને પૂછડી કાળાં હોતાં નથી. (૨) સખત કાષ્ઠવાળું વૃક્ષ અને તે વૃક્ષ પર થતું ફળ – ચેસ્ટનટ. c. soil. ચેસ્ટનટ જમીન. chewing the cud. વાગેાળાતું ખારાકી દ્રવ્ય; વાગેાળનાર પ્રાણી એક વાર ખાઈ પ્રથમ આામાશયમાં ગયેલા આ ખારાકને બહાર કાઢી વાગાળી, પુન: ગળી જાય તે દ્રવ્ય, chhanna. અન્ના, ભાવે; ગાય કે ભેંસના ઉકળતા દૂધમાં દુગ્ધાલ (લેક્ટિક ઍસિડ) કે સાઈટ્રિક ઍસિડને નાંખી તેને ફાડીને બનાવવામાં આવતી વાનગી, જે મીઠાઈ બનાવવાના કામમાં લેવામાં આવે છે, જેના પેંડા, ખરફી . અને છે. chhatri chiku. મહારાષ્ટ્રમાં થત ખીજા નંબરને ચીકુના એક પ્રકાર, જેના ઝાડની ડાળીએ ગોળ ચક્રાકાર – છત્રી જેવી હોય છે.
105
chhirvel. ખારવેલ; Holostemma annulare (Roxb.) Schum (H. rheediä Wall.). નામની પશ્ચિમ દ્વીપ કવ્વીય વિસ્તારમાં થતી શાકભાજી તરીકે ઉપયેગમાં લેવાતાં પાન અને ફૂલવાળી શાકીય વનસ્પતિ. chhota pilu. પિલ્વાદિ કુળને Saladora perisica L. નામને ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને કાંકણમાં થતુ શાકભાજી તરીકે ખાઈ શકાય તેવાં પાન ધરાવતા મેટા સુપ. chhota sundi. કમલાદિ કુળનું Nymphaea esculenta Roxb. નામની જલીચ શાકીય વનસ્પતિ, જેનાં કંદ અને ખી ખાદ્ય છે. chhoti chaulai. ઉનાળાની શરૂઆતમાં
Chicory
વાવી શકાય તેવી naranthus (chaulai) પ્રકારની શાકીય વનસ્પતિ, જેને નાનાં પાન થાય છે, અને કર્તન કરવાથી ફાયદે
થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
chhoti jergi. તૃણકુળનું Bothrió chloa pertusa (L.) A. Camus. (Andropogon pertusus (L.) Willd.). નામનું કાયમી ઘાસ. chian. Entada phaseruloides (L.) Merr (E. scandens Benth; Lens phaseoloides L... નામને મધ્ય અને પૂર્વીય હિમાલય, પ. બંગાળ, એરિસા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં થતે ખાદ્ય ખી વાળે ારાહી ભ્રુપ, જે સાબુની અવેજીમાં વાળ ઘેવાનાં કામમાં આવે છે. chichenda. પવળ. chichinga.
પરવળ.
chick. મરધીનું બચ્ચું, c.-embryo vaccine. રંડરપેસ્ટ નામના ની સામે પ્રાણીઓને શગ પ્રતિરક્ષા આપવા માટે તૈયાર કરવામાં આવતી જીવંત વિષાણુની રસી . chicken. પાળેલાં મરઘાં – બતકાં, Phasianidae કુળની Gallus domesticus નામની મરઘાં - ખતકાંની જાત. c, mite. મરઘાં - બતકાં તથા શણ અને ચાના છેાડને ઉપદ્રવ ક૨નાર ઈતી. chickenpox. અછબડા. chickna. સહરાનપુરમાં થતી સંકર મેસંખી; જેમાં મીઠાશ અને અમ્લતા આછાં હોય છે. chick pea. ચણા, chickweed. Stellaria qcuatica Scop. નામની સફેદ ફૂલવાળી જલીય શિયાળુ શાકભાજી. Chicory. ચિકારી; સહદેવ્યાદિકુળની Cichoroum intybus L. નામના ચિકારી ફળ આપતા છેડ, જેનાં મૂળને કાપીને સૂકવવામાં આવે છે, અને ત્યાર બાદ તેનું વર્ગીકરણ કરી, ફરતા લેાખંડના નળાકાર સાધનમાં ભૂંજવવામાં આવે છે, ત્યાર બાદ તેને દળી તેના ભૂકા બનાવવામાં આવે
For Private and Personal Use Only