________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક વિકાસ-કેળવણી
હીર તણું કંદરા તલઈ, કનક તણા માદલીઆ મલાઈ રૂપક સાંકલિઉં બીખરી, સેવન સાંકલી ગલિ ઊતરી. વડા વાણીઆ જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર. લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાધંતા હરષઈ કર સીસ. ભઈરવની અંગતાઈ જ્યાંહિ, ઝીંણા ઝગા પર્થીિ તે માંહિ. ટઢી રેશમી કહિ૮િ ભજી, નવ ગજ લંબ સવા તે ગઇ. ઊપરી ફાલીઉં બાંધઈ કઈ ચાર રૂપઈઆનું તે જોઈ કઈ પછવાડી કોઈ પાંભરી, સાઠિ રૂપઈની તે ખરી. પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપૈયા તે થાઈ. હાથે બહિરષા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગ થકા. પગે વાણહી અતિ સુકમાલ, શ્યામ વર્ણ સબલી તે જાલ. તેલ કૂલ સુગંધ સનાન, અંગિ વિલેપન તિલક નિ પાન. એહવા પુરુષ વસિં જેણિ હારિ, સ્ત્રીની શોભા કહી ન જાય. રૂપ રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાઈ ભરતાર અર્યું નગર ને ત્રંબાવતી, સાયરલહિરિ જિહાં આવતી. વાહણ વારિ તણો નહિ પાર, હાટે લોક કરિ વ્યાપાર. નગરકોટ નિ લિઉં, માણિક બહુ માણસ મલ્યું. વહોરઈ કુલી ડેડી સેર, આલઈ દોકડા તેહના તેર. ભોગી લેક અસ્યા જિહાં વસઈ, દાન વરઈ પાછા ન વિષસઈ ભેગી પુરુષ નિ કરૂણાવંત, વાણિગ છોડિ તુ બાંધ્યા જંત, પશુ પુરુષની પીડા હરિ, માંદા નરનિ સાજા કરિ. અજા મહીપ કરિ સંભાલ, શ્રાવક જીવદયા પ્રતિપાલ. પંચાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ. પસ્તાલીસ જિહાં પધધ શાલ, કરઈ વષાણ મુનિ વાચાલ. પડિકામણું વિધ પૂજાય, પુણ્ય કરતાં ઘાઢા જાય. પ્રભાવના વ્યાખ્યાનિ જ્યોહિં, શાહાની વાત્સલ્ય હાઈ પ્રાંહિ. ઉમાશરે દેહરૂ નિ હાટ, અત્યન્ત દૂરિ નહિં તે વાટ. ડિલ ગોચરી સોહિલ્યા હિં, મુનિ અહિં રહિવા હીંડિ પ્રાંહિં. અચ્યું નગર –બાવતી વાસ, હીર તણો તિહાં જે રાસ. પાતશા પુરમ નગરને ધણું, ન્યાય નીતિ તેહનિં અતિ ઘણી. તાસ અમલિ કો મિં રાસ, સેગણ સુત કવિ ઋષભદાસ. સંવત સોલ પંચ્યાસી ઊજસિ, આ માસ દસમી દિન તસિં.
For Private and Personal Use Only