SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra E કરતા કલ્પસૂત્ર ભાષાંતર "प्रथमो वासुदेवोऽहं मूकायां चक्रवर्त्यहम् । चरमस्तीर्थराजोऽहं, ममाऽहो ! उत्तमं कुलम् ॥१॥ દ્વિતીય વ્યાખ્યાનમુ आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवत्तिनाम् । पितामहो जिनेन्द्राणां, ममाऽहो ! उत्तमं कुलम्" ॥२॥ હું પહેલો વાસુદેવ થઈશ, હું મૂકા નગરીમાં ચક્રવર્તી થઈશ, તથા હું છેલ્લો તીર્થંકર થઈશ, અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે. હું વાસુદેવોમાં પહેલો થઈશ, વળી મારા પિતા પણ ચક્રવર્તીઓમાં પહેલા છે તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરોમાં પહેલા છે, માટે અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે”. એવી રીતે મરીચિએ જાતિનો મદ કરવાથી નીચ ગોત્રકર્મ બાંધ્યું. કહ્યું છે કે – “જ્ઞાતિ-નામ-વુમન્ત્ર-અર્થ-પત્નિ-પ-તપ-વૃતૈ: I સુર્યન્ મટું પુનસ્તાનિ, રીનાનિ તમને નન:” શl “જે માણસ જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરે છે; તે માણસને તે જાતિ આદિ હીન મલે છે”. હવે પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિચરતો છતો આગળની પેઠે જ માણસોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સોંપતો. એક દહાડો તેને શરીરે કાંઈક માંદગી થઈ આવી, પણ તે [R] ૧ ભિલુક કુળ ૭૪ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy