________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
mcq
www.kobatirth.org
રજ રહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, (જ્ઞાનજ્ઞમાલ-મસ્તે) યથાસ્થાને પહેરેલાં માલા અને મુગટવાલો (નવહેમ વાચિત્ત-ચંપલનુંડવિલિહિપ્નમાળરત્ને) જાણે નવા સુવર્ણના બનાવેલા, મનોહર, આશ્ચર્ય કરનારા, આજુ બાજુ કંપાયમાન થતા, એવા બે કુંડલો વડે ઘસાતા ગાલવાલો, (!) છત્રાદિ રાજચિહ્ન રૂપ મોટી ઋદ્ધિવાલો, (મહદ્ગુણ્ડ) શરીર અને આભૂષણોની અત્યંત કાન્તિવાલો, (મહને) મહા બલવાળો, (માયસે) મોટા યશવાળો, (મઠ્ઠાણુમાવે) મોટા માહાત્મ્યવાળો, (મહાસુવચ્ચે) મહા સુખવાળો, (માસુરવોંરી) દેદીપ્યમાન શરીરવાળો, (પત્નવવળમાનધરે) પંચવર્ણનાં પુષ્પોની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ ક૨ના૨ો, (સોહમ્ને બ્વે) સૌધર્મ નામે દેવલોકને વિષે (સોહમ્મદુંસ વિમાને) સૌધર્માવતંસક નામના વિમાનમાં (સુન્નુમ્મા! સમા) સુધર્મા નામની સભામાં (સસિ સીહાસîસિ) શક્ર નામના સિંહાસન ઉપર બેઠેલો છે.
હવે ઇન્દ્ર ત્યાં શું કરે છે ? તે કહે છે (સે ખં તત્ત્વ) તે ઇન્દ્ર સૌધર્મ દેવલોકમાં (વત્તીસા! વિમાળાવાસ સયસાહસ્સીળ,) બત્રીસ લાખ વિમાનો, (ચરાસી! સામાળિયસાહસીળું) શક્તિ આયુષ્ય અને જ્ઞાનાદિક ઋદ્ધિ વડે ઇન્દ્ર તુલ્ય એવા ચોરાશી હજાર સામાનિક દેવો, (તાયત્તીસા! સાયન્નીસાળ) ગુરુસ્થાનીય અને પ્રધાન સરખા એવા તેત્રીસ ત્રાયસિઁશક દેવો (પડ્યું તો પાતાળ) સોમ યમ વરૂણ અને કુબેર એ ચાર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૪૬