________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
FF
www.kobatirth.org
વવન્તે) ચિત્રા નક્ષત્રને વિષે ભગવાન્ દેવલોકથી અવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. (તહેવ વચ્ચેવો) અહીં તે જ પ્રમાણે ઉત્શેપ કહેવો, એટલે શ્રીમહાવીર પ્રભુના કલ્યાણક સંબંધમાં પૂર્વે આવેલા પાઠ પ્રમાણે અહીં પાઠ કહેવો, વિશેષ એટલો કે ઉત્તરાફાલ્ગુની અને સ્વાતિ નક્ષત્રને ઠેકાણે ચિત્રા નક્ષત્ર કહેવું. એટલે - શ્રીનેમિનાથ પ્રભુ ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, તેઓએ ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી, તેમને ચિત્રા નક્ષત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું, (ગાવ-ચિત્તાäિ રિબિન્રુપ) યાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા-મોક્ષે ગયા ।। ૧૭૦॥
(તેન્દ્ર અનેળ તેનું સમાં) તે કાલે અને તે સમયે (ગરજ્ઞા ગરિત્વનેમી) અર્હન્ શ્રીઅરિષ્ટનેમિ (ઝે સે વાસાળ પત્યે માસે) જે આ વર્ષાકાલનો ચોથો મહિનો, (સત્તમે પવચ્ચે) સાતમું પખવાડીયું, (રુત્તિય દુલે તસ્સ ળ વત્તિયવદુનસ્ડ) એટલે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાની (વારસીપવષ્ણે ) બારસની તિથિને વિષે, (પરાબિયાનો મહાવિમાળાઓ વત્તીસસનોવયાો) જ્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બત્રીસ સાગરોપમની છે એવા અપરાજિત નામના મહાવિમાન થકી (અવંતર થયું ચત્તા) આંતરા વિના ચ્યવન કરીને, (દેવ બંઘુદ્દીને રીવે) આજ જંબુદ્વીપને વિષે (માહે વાસે) ભરતક્ષેત્રમાં (સોરિયપુરે નય) શૌર્યપુર ૧. ગુજરાતી - આસો વદી બા૨શે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
22
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૨૪