________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રથs
www.kobatirth.org
chana Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમે વ્યાખ્યાનમું
સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા. ચૌદપૂર્વી કેવા? - (૩ના નિબસંહાસા) પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સદેશ, (સવઢરવા ) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગને જાણવાવાળા, બાવ-) યાવત્ સર્વજ્ઞ પેઠે સાચી પ્રરૂપણા કરનારા આવા પ્રકારના સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા; (૨૩દુસપુત્રી સંપયા દુલ્યા) પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ll૧૬પી | (સરસ if ૩ર૩રો રિસાલાળીયર) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (૨૩ સયા ૩દિવાળી) ચૌદસો અવધિજ્ઞાનીઓની સંપદા થઈ, (વસ સવા વેતનાનીui) એક હજાર કેવલજ્ઞાનીઓની સંપદા થઈ, (ાર સયા વેલર્જીf) અગીયારસો વૈક્રિયલબ્ધિવાલા મુનિઓની સંપદા થઈ, (સયા રિ૩મ) છસો ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીઓની સંપદા થઈ, (તસ સમસથા સિદ્ધા) શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક હજાર સાધુઓ મુક્તિ પામ્યા, (વીસ રૂઝિયાસયા સિદ્ધા) બે હજાર સાધ્વીઓ મુક્તિ પામી, (ઉદ્ધર્તમસા વિડત્નમ) શ્રી પાર્શ્વનાથ પ્રભુને સાડાસાતસો વિપુલમતિમન:પર્યવજ્ઞાનીઓની સંપદા થઈ, (છસ્સથા વા) છસો વાદીઓની સંપદા થઈ, (વારસ તથા ૩yત્તરોવવાડિયા) અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા બારસો મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ ૧૬૬
(પસર જે રિસાવાળીયસ) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (વિદા તારભૂમી દુલ્યા)
૪૨૦
For Private and Personal Use Only