________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
કર્યો હતો એટલે આહારત્યાગપૌષધરૂપ ઉપવાસ કર્યો હતો, કેમકે નહિતર તેઓને દીવા કરવા સંભવે નહિ. | (U # માડુ) તે અઢારે રાજાઓએ વિચાર્યું કે – શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, તેથી તે ભાવ ઉદ્યોત તો ગયો, (Mવે રિસામો) તેથી હવે દ્રવ્ય ઉદ્યોત કરશું એમ વિચારી તેઓએ દ્રવ્ય ઉદ્યોત કરવા દીવા પ્રગટાવ્યા, ત્યારથી આરંભીને દીપોત્સવ-દીવાલી પર્વ થયું. કાર્તિક સુદ એકમને દિવસે દેવોએ શ્રીગૌતમસ્વામીના કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો, ત્યારથી તે દિવસે લોકોમાં હર્ષ પ્રવર્યો. પ્રભુના મોટા ભાઈ નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત શોકાતુર થયા, તેથી તે શોક મટાડવા તેમની બહેન સુદર્શનાએ સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું, ત્યારથી “ભાઈબીજ' નામનું પર્વ પ્રવર્તુ ૧૨૮
(ત્ર રજુ ૪ of) જે રાત્રિને વિષે (સમ મા મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (ાના) કાલધર્મ પામ્યા, (કાવ સવકુવરી ) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા; (તે ) તે રાત્રિમાં () ક્રૂર ન સ્વભાવવાળો (માસરાસી નામ માટે રવાસસહસા૮િ) અને બે હજાર વર્ષની સ્થિતિવાલો ભસ્મરાશિ નામનો ત્રીસમો મહાગ્રહ, (સમર માવો મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરના (ગમનવદ્વત્ત સંવો)
૧. ભસ્મરાશિ મહાગ્રહ એક નક્ષત્રમાં બે હજાર વર્ષ સુધી રહે છે.
,
૩૯૦
For Private and Personal Use Only