________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
થ
ઉચ્છવાસના પ્રમાણવાળા સ્તોક નામના કાલમાં, ( વા) ઘડીના છઠા ભાગરૂપ ક્ષણમાં, (નૈવે વા) સાત
સ્ટોક પ્રમાણ લવમાં (મુત્તે વા) સત્યોતેર લવ પ્રમાણ મુહૂર્તમાં, (૩ોરજો વા) દિવસ-રાત્રિમાં, (પૂર્વ વા) પખવાડીયામાં, (માણે વ) મહિનામાં; (૩% વા) બે માસ પ્રમાણ ઋતુમાં, (૩યો વા) છ માસ પ્રમાણ અયનમાં, (સંવરે વા) વરસમાં, (અન્ન રે વા સીદવાનસંગો) તથા બીજા પણ યુગપૂર્વ અંગપૂર્વ વિગેરે લાંબાકાલના સંયોગમાં પ્રભુને પ્રતિબન્ધ નથી. એટલે “આ ઋતુ મને અનુકૂળ છે” ઇત્યાદિ સ્વરૂપે કોઈ પણ કાલમાં પ્રભુને સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી. (ભાવ) ભાવને આશ્રીને - (છોટે વા મને વા) ક્રોધમાં, માનમાં, માયાવા, નોમે વા,) માયામાં, લોભમાં, (મ, વા, દાસે વા,) ભયમાં, હાસ્યમાં, (જિન્ને ના તો વા) પ્રેમમાં, દ્વેષમાં, (વદે વા) પરની સાથે ક્લેશ કરવાની વૃત્તિરૂપ કલહમાં, (૩મવશ્વાને વા) પરપ્રાણીને નહિ દીઠેલું નહિ સાંભળેલું આળ દવારૂપ અભ્યાખ્યાનમાં, (વેસુન્ને વ) પર પ્રાણીના દોષની ચાડી ખાવારૂપ પૈશુન્યમાં, (પરરિવા, વા) પરપ્રાણીની નિંદા કરવા રૂપ પરપરિવાદમાં (૩- વા) અરતિમોહનીયના ઉદયથી દુ:ખ પામતાં ચિત્તમાં ઉગ કરવા રૂપ અરતિમાં રતિમોહનીયના ઉદયથી સુખ મળતાં ચિત્તમાં હર્ષ કરવારૂપ રતિમાં, (માયામો વા) કપટવૃત્તિથી અસત્ય બોલી છલ કરીને લોકોને ઠગવાના પરિણામરૂપ માયામૃષામાં, (ગાવ મિચ્છાન્દ્રાસન્ને વ) યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં, (તસ નું માવંત નો
૩૩૦
For Private and Personal Use Only