________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
શીત, ઉષ્ણ વિગેરે અનુકૂલ અને પ્રતિકૂલ સર્વ સ્પર્શને સહન કરનારા હોવાથી પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પર્શને સમભાવે સહન કરનારા, (સુદયgયાસને સુત્ર તેયસ ગ«તે) ઘી વિગેરેથી અત્યન્ત દીપ્ત થયેલા અગ્નિની પેઠે જ્ઞાનરૂપ તેજ અથવા તારૂપી તેજ વડે દેદીપ્યમાન, (ત્યિ તરસ માવંતરસ સ્થ વિંછે) તે ભગવંતને કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ નથી. (સે વિશે રજદે પUM) તે પ્રતિબંધ ચાર પ્રકારનો પ્રરૂપ્યો છે. (તે નહી) તે આ પ્રમાણે (ત્ર) દ્રવ્યથી, (દ્વિત્ત) ક્ષેત્રથી, (વાર્તા) કાલથી, (માવો) અને ભાવથી. (૩ો સવત્તા-વિત્ત માસિકનું રક્વેસુ) દ્રવ્યને આશ્રીને - સ્ત્રી વિગેરે સચિત્ત, આભૂષણો વિગેરે કામ અચિત્ત, આભૂષણ પહેરેલ સ્ત્રી વિગેરે મિશ્ર; આ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં પ્રભુને “આ દ્રવ્ય મારાં છે' ઇત્યાદિ રૂપે સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી. (ત્તિો -ગાને વા નો વા) ક્ષેત્રને આશ્રીને - ગામમાં, નગરમાં, (૩રવા વ્રત્તે વા) અરણ્યમાં, ખેતરમાં, (સ્ત્રને વા ઘરે વા) ખલામાં, | ઘરમાં, (ગ) વા નાદે વ) આંગણામાં એટલે ફળીયામાં, અને આકાશમાં; આ પ્રમાણે કોઈ પણ ગામ વિગેરેમાં પ્રભુને “આ ગામ મારું છે, આ ઘર મારું છે' એ પ્રમાણે સંસારનો બંધ મમત્વના આશયરૂપ પ્રતિબંધ નથી. (વાતો-) કાલને આશ્રીને - (સમg વ) અત્યંત સૂક્ષ્મ કાલરૂપ સમયમાં, (૩માનિયા ) અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, (૩માપપુ, વા) શ્વાસોચ્છવાસના પ્રમાણવાળા કાલમાં, (થો વા) સાત
૩૨૯
For Private and Personal Use Only