________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ.
વિ|િ| Ill
સમસ્ત શોભા, (સવમ) સર્વ સંભ્રમ એટલે આનંદથી થયેલી ઉત્સુકતા, (સામેf) સમગ્ર સગાં-L સંબંધીઓનો મેલાપ, (સંપાઈિ સર્વ પ્રકૃતિ એટલે નગરમાં નિવાસ કરનારી ક્ષત્રિય-વૈશ્યાદિ અઢારે વર્ણની પ્રજાઓ, (સવનાë સમગ્ર નાટકો, (સવતાના િસર્વ તાલાચરો એટલે તાલીયો વગાડી નાચ કરનારા અથવા તાલી વગાડતા છતા કથા કહેનારા, (સત્રાવરોટે) સકલ અંતઃપુર, (સવ-પુ-વસ્થઘમત્રના-ડર્નારવિમૂસાઈ) સર્વ જાતનાં પુષ્પો, વસ્ત્રો, સુગંધી પદાર્થો, માલાઓ અને અલંકારોની શોભા વડે યુક્ત થયા છતા ભગવાનું મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડ વનમાં જાય છે. વળી ભગવાન કેવા છે? (સવદિય-ત્તિનાપુor) સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દો અને તેઓની સાથે સંગત થતા જે પ્રતિશબ્દ | એટલે પડઘાઓ, તેઓ વડે યુક્ત એવા; વળી ભગવાન્ કેવા છે? - (મહા ટ્વીપ) છત્રાદિ રાજચિહ્નરૂપ મહાન ઋદ્ધિ, (માથા ગુ9) મહાદ્યુતિ એટલે આભૂષણાદિની મહાકાન્તિ અથવા મહાયુતિ એટલે ઉચિત એવી વસ્તુઓની મોટી રચના, (મદા વર્તi) મોટું સૈન્ય (મહયા વાહનેf) ઉંટ, પાલખી પ્રમુખ ઘણાં વાહન (મદયા સમુદ્રyri) શહેરીઓ પરિવારાદિ સર્વલોકોનો મોટો - સમુદાય (મહયા વરતુરિયનમાસમાખવાડુ) અને ઉત્તમ વાજિંત્રોનો એકી સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી ભગવાનું મહાવીર કેવા છે? - (સંઘ-પાવ-પદ-બેરિ) શંખ, ડંકો-નગારું, પટહ, નોબત, (ક્ષત્રનરિ-સુરમુદિ-) ખંજરી, રણશીંગુ,
૨૬૫
For Private and Personal Use Only