________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
il
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
8.
વ્યાખ્યાનમુ
શિખર પર રહેશે ૯. પદ્મ સરોવર દેખવાથી દેવોએ સંચારેલા કમલ ઉપર સ્થાપન કર્યા છે ચરણ જેણે એવો થશે ૧૦. સમુદ્ર દેખવાથી કેવલજ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂપ થશે ૧૧. વિમાન દેખવાથી વૈમાનિક દેવોને પણ પૂજનીય થશે ૧૨. રત્નરાશિ દેખવાથી રત્નના કિલ્લાએ કરીને વિભૂષિત થશે ૧૩. નિર્ધમ અગ્નિ દેખવાથી ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારો થશે ૧૪, ચૌદે સ્વપ્નનું એક્યું ફળ-ચૌદ રજુ સ્વરૂપ લોકના અગ્રભાગ ઉપર રહેનારો થશે ll૭થી
(તે કરીના of સેવાખિયા ! સિનાઇ રિયાઇ સુમના વિદ્યા) તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં છે. (ગાવ મારુ-તુઢિ-રીદાત્તાપા-મંત્રનવાર of સેવા[ખિયા ! રિસના રિયાળી સુમિ Iિ) યાવતુ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણ અને મંગલ કરનારાં સ્વપ્ન દેખ્યાં છે !'૮૦ના
(તy i સિદ્ધયે ય) ત્યાર પછી સિદ્ધાર્થ રાજા (તે િસુમિત્રવસ્ત્રપતિ તિ) તે કે સ્વપ્નલક્ષણપાઠકોની પાસે (પ્રથમ સુન્ધા નિસમ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (દર્દી-તુ ચિત્તમાgિ) વિસ્મિત થયેલા, સંતોષ પામેલા, ચિત્તમાં આનંદિત થયેલા, (વીરમ) પ્રીતિયુક્ત મનવાળા, (પરમસોમરિસ) પરમ સંતુષ્ટ ચિત્તવાળા, (હરિસંવવિસામાયિ) અને હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા
૧૭૪
For Private and Personal Use Only