________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું છાણસહિત, ડોળાઈ ગયેલું, અને ઓસડ વડે યુક્ત પાણી પીવે છે તે . નિશ્ચયથી અતીસાર રોગ વડે એટલે ઝાડાના રોગથી મરણ પામે છે /૨all”
"देवस्य प्रतिमाया, यात्रा-स्नपनो-पहार पूजादीन् । यो विदधाति स्वप्ने, तस्य भवेत् सर्वतो वृद्धिः ॥२४॥ स्वप्ने हृदयसरस्यां, यस्य प्रादुर्भवन्ति पद्मानि । कुष्ठविनष्टशरीरो, यमवसतिं च याति स: त्वरितम् ॥२५॥ आज्यं प्राज्यं स्वप्ने, यो विन्दति वीक्ष्यते यशस्तस्य । तस्याऽभ्यवहरणं वा, क्षीरान्नेनैव सह शस्तम् ॥२६॥ हसने शोचनमचिरात्, प्रवर्तते नर्तनेऽपि वध-बन्धौ । पठने कलहश्च नृणा-मेतत् प्राज्ञेन विज्ञेयम् ॥२७॥ વૃષi વૃનનશસ્ત, મુત્ત્વા નો-નિ-રાગ-રાગટ્રેવાના સવ« શુવને જ શુN, ચવા પસ-ત્રવાડીનું રિટ.
“જે મનુષ્ય સ્વપ્નામાં દેવની પ્રતિમાની યાત્રા-દર્શન કરે, અભિષેક કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ- ફૂલાદિ ઢોકે, અને પ્રતિમાની પૂજા વિગેરે કરે; તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે ૨૪ો.
જે મનુષ્યને સ્વપ્નની અંદર પોતાના હૃદયરૂપી સરોવરમાં કમલો ઉગે છે તે મનુષ્ય કોઢ રોગથી નષ્ટ | શરીરવાળો થઈ જલદી યમને ઘર પહોંચે છે; એટલે મરણને શરણ થાય છે /૨પો.
For Private and Personal Use Only