________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
“નાયતે યસ્ય હરળ, નિજ્ઞશયનો-પાનહાં પુન: સ્વને । તસ્ય પ્રિયતે રુચિતા, નિવિકા સ્વશરીરપીડા T III) यो मनुष्यस्य मस्तक - चरण-भुजानां च भक्षणं कुरुते । राज्यं कनकसहस्रं, तदर्धमाप्नोत्यसौ क्रमशः ॥ २०॥ द्वारपरिघस्य शयन-प्रेङ्खोलन - पादुका-निकेतानाम् । भञ्जनमपि यः पश्यति, तस्यापि कलत्रनाशः स्यात् ॥२१॥ कमलाकर-रत्नाकर-जलसंपूर्णापगाः सुहृन्मरणम् । यः पश्यति लभतेऽसा वनिमित्तं वित्तमतिविपुलम् ॥२२॥ अतितप्तं पानीयं सगोमयं गडुलमौषधेन युतम् । यः पिबति सोऽपि नियतं, म्रियतेऽतीसाररोगेण ॥ २३॥” “જે મનુષ્યને સ્વપ્નમાં પોતાની શય્યા અને પગરખાનું હરણ થાય તેની સ્ત્રી મરણ પામે, અને પોતાને શરીરે સખત પીડા ભોગવે ।।૧૯।।
જે મનુષ્ય સ્વપ્નમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્યને મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સોનામહોર મેળવે, અને માણસની ભુજાનું ભક્ષણ કરે તે પાંચસો સોનામહોર મેળવે ૨૦ના
જે મનુષ્ય સ્વપ્નામાં બારણાની ભોગળનો, શય્યા એટલે પલંગનો, હિંડોળાનો, પગરખાંનો, તથા ઘરનો ભંગ એટલે ભાંગી જવું દેખે તેની સ્ત્રીનો નાશ થાય ।।૨૧।।
જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી, તથા મિત્રનું મરણ દેખે, તે મનુષ્ય નિમિત્ત વિના પણ અચાનક ઘણું ધન મેળવે ॥૨૨॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૬૫