________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
49 >
www.kobabilh.org
“અનુભૂત ' શ્રુતોર દૃષ્ટ:, પ્રવૃપ્તેશ્ય વિવજ્ઞઃ । સ્વમાવત: સમુદ્ભૂત - પિત્તાસન્તતિસમ્મવ શી देवताद्युपदेशोत्थो,' धर्मकर्मप्रभावजः । पापोद्रेकसमुत्थश्च,' स्वप्नः स्याद् नवधा नृणाम् ॥२॥ (युग्मम्) । પ્રાસાÊિ: પદ્ધિ-શુભ શુમોઽષિ વા । દૃષ્ટો નિરર્થ: સ્વપ્ના, સત્વસ્તુ નિમિત્તેર રૂા”
“મનુષ્યોને નવ પ્રકારે સ્વપ્ન આવે છે - અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૧, સાંભળેલી વસ્તુ સ્વપ્નામાં દેખે ૨, જાગતાં દેખેલી વસ્તુ સ્વપ્નામાં દેખે ૩, પ્રકૃતિના વિકારથી એટલે વાત, પિત્ત અને કફના વિકારથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૪, સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૫, ચિંતાની પરંપરાથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૬, ॥૧॥
દેવતાદિના સાન્નિધ્યથી સ્વપ્ન દેખે ૭, ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૮, અને અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૯. એવી રીતે મનુષ્યો નવ પ્રકારે સ્વપ્ન દેખે છે ।।૨।
આ નવ સ્વપ્નાંઓમાં પહેલાંનાં છ પ્રકારે આવેલાં સ્વપ્નાંઓ શુભ દેખે અથવા અશુભ દેખે તે સર્વ નિષ્ફળ સમજવાં, એટલે તે સ્વપ્નાંઓનું ફળ કાંઈ મળતું નથી. પણ છેલ્લા ત્રણ પ્રકારે આવેલાં સ્વપ્ન સાચાં સમજવાં, એટલે તે શુભ અથવા અશુભ સ્વપ્નાંઓનાં શુભ – અશુભ ફળ મળે છે III
“रात्रेश्चतुर्षु यामेषु, दृष्टः स्वप्नः फलप्रदः । मासैद्वादशभि: षड्भि - स्त्रिभिरेकेन च क्रमात् ॥४॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૬૦