________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર
ભાષાંતર
www.kobatirth.org
એવાં જે મંગલ, તે મંગલને આવવાના કારણરૂપ-દ્વાર સરખો; એવા પ્રકારના વૃષભને બીજા સ્વપ્નને વિષે દેખે છે (૨) ૫૩૪૫
(તો પુળો) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વપ્ને સિંહ દેખે છે. તે સિંહ કેવો છે ? - (જ્ઞાનિઔર સાગર સસંવિરળ-વાય-રચયમહાસેલપંડુતર) એક્ઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રનાં કિરણો, પાણીના કણિયા, અને રૂપાનો જે મહાપર્વત, તેઓના જેવો અતિશય સફેદ છે. (ભિન્ન-પિળિાં) રમણીય અને દેખાવડો છે. (ચિર-તદ્ઉપi) મજબૂત અને મનોહર બે પંજા વાળો, (વટ્ટ-પીવર-સુસિનિદ્ગવિસિદ્ધ-તિવ્રતાના વિડંવિસમુö) ગોળ આકારવાળી, પુષ્ટ, સુસંબદ્ધપોલાણરહિત, પ્રધાન, અને તીક્ષ્ણ દાઢાઓ વડે શોભતા મુખ વાલો, (પરિમિત્ર નવમનોમન-પમાળસોહંતનઙનું) સંસ્કાર કરેલા ઉત્તમ જાતિના કમલ જેવા સુકુમાલ, તથા યથાસ્થિત પ્રમાણ વડે શોભતા ઉત્તમ પ્રકારના હોઠ વાલો, (સુપન પત્તમય સુષ્માનતાનુ-) લાલ કમલના પાંદડા જેવું મૃદુ અને સુકોમલ લાલ તાલવા વાલો, નિજ્ઞાનિગમનીઠું) લપલપાયમાન થતી મનોહર જીભ વાલો,
(મૂસાનય પવરા તાવિય ગાવત્તાયંતવટ્ટ-સહિઝવિમન સરિસનયળ)સુવર્ણ ગાલવાની માટીની કુલડીમાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ
૧૦૪