________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ivમી
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
(તો પુorો ઘવર્તમાન પત્તપથરાદ પ્રમ) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી બીજે સ્વપ્ન-સફેદ | કમલનાં પાંદડાંઓનો જે સમૂહ તેના કરતાં પણ અધિક રૂપની કાન્તિવાળા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે? (હસમુદ્રોવહાર્દિ સ૩ો વેવ રવચંત) પોતાની પ્રજાના સમૂહને ફેલાવવા વડે દસે દિશાઓને ઉદ્યોતિત કરતો,
(૩રિરિમર પિન્ન વિસખંત-વંત-દંત-વાવ) ઉત્કૃષ્ટ શોભાસમૂહની પ્રેરણા વડે જ જાણે ઉંચી થયેલી હોયની! એવી, દીપ્તિવાળી, દેખાવડી, અને રમણીય ખુંધ વાળો, (તy-સુદ્ધ-સુવુમનનો નિર્વિ ) સૂક્ષ્મ નિર્મલ અને કોમલ રોમોની ચીકાશયુક્ત કાંતિવાળો, થિરભુવન્દ્ર-મંસનો-૩ ત્ર-સુવિમરસુંદર પિચ્છ) મજબૂત, સારા બાંધાવાળુ, માંસયુક્ત, પુષ્ટ, મનોહર, અને યથાસ્થિત સર્વ અવયવવાળુ છે સુંદર શરીર જેનું, એવા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે? - (૫રવક્ત્ર વર્તતુષા-તિવસમાં) મજબૂત, ગોળ આકારના અતિશય ઉત્તમ, અગાડીના ભાગમાં તેલથી ચોપડેલા, અને તીક્ષ્ણ છે બે શીંગડાં જેનાં એવો, (સંત) ક્રૂરતા રહિત, સર્વ) ઉપદ્રવોને હરનાર, (સમાણસોહંત સુદ્ધાંત સાદે મમ મંત્રમુ) બરાબર સરખા, શોભતા, અને સફેદ છે દાંત જેના એવો; વળી માપ વિનાના ગુણોની છે પ્રાપ્તિ જેઓથી
૧૦૩
For Private and Personal Use Only