________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધના મુસદ્દા સંબંધમાં નમ્ર નિવેદન.
લેખકઃ સૂરત નિવાસી સ્ગાલ કાઝ કાના રીટાયર્ડ જજ સાહેબ શ્રીયુત સુરચંદભાઇ પુરૂષોત્તમદાસ અદામી.
R
વડાદરા રાજ્ય તરફથી પ્રગટ થયેલા સંન્યાસ દીણા પ્રતિબંધક નિબંધના મુસદ્દા સંબંધમાં જૈન ભાઈઓમાં ઘણા ઉહાપાષ થવા માંડયા છે. તે સંબંધમાં જુદા જુદા અભિપ્રાયે પ્રગટ થતા જાય છે, અને હાલમાં એ નિઅંધ ઉપર જે સૂચના મેાકલવાની હોય તેને માટે અસલ ઠરાવેલી એ મા સની મુદ્દતમાં વધારા કરી આપવામાં આવ્યા છે. એટલે તે વધારેલી મુદત સુધીમાં અનેક સજ્જના તરફથી પોતાના અભિપ્રાયા વિના સંકાચે દર્શાવવાવામાં આવશે એમ આશા રાખવામાં આવે છે. તે અભિપ્રાય દર્શાવવામાં કેટલેક અંશે મદદગાર થઇ પડે તેટલા માટે એ સંબંધમાં કાંઈક નિવેદન વાંચકાની જાણ માટે કરવું જરૂરનું છે.
મુસદ્દાનું સામાન્ય નિરીક્ષણ
tr
,,
*
૧. આ નિબંધના આરંભમાં જેમ દરેક કાયદામાં આપવામાં આવે છે તેમ એ નિબંધના ઉદ્દેશ જણાવવામાં આવેલે છે. તે ઉદ્દેશ કેટલે દરજે ટકી શકે તેવા છે તે આપણે પ્રથમ જોવું જોઈએ. તેમાં એમ જણાવ્યું છે કે અજ્ઞાન બાળકને અપાતી દીક્ષાથી અનેક અનર્થી થાય છે, તે અટકાવવા કાંઈક પ્રતિબંધ મુકવા જરૂરી છે એમ જણાયાથી...નીચે પ્રમાણે આ સિવાય “ ઉદ્દેશ ” માં ખા કાઈ પ્રકારનું સ્પષ્ટીકરણ રાવ્યું છે. કરવામાં આવ્યું નથી. છેવટના ભાગમાં ‘“ હેતુએ અને કારણેા ” અતાવવામાં આવ્યા છે. તેમાં શરૂઆતમાં રા. રા. લલ્લુભાઇ કીશાભાઈએ તા. ૧૯-૧૨-૨૯ ની ધારાસભાની બેઠકમાં જે ઠરાવ આણ્યા હતા, પરંતુ જે મજુર રાખવામાં આવેલા નહી, તે ઠરાવ ટાંકીને જણાવ્યું છે કે ઠરાવના સંબંધમાં તેક નામદાર અધ્યક્ષ સાહેબે ખુલાસા કર્યાં હતા કે આ બાબતમાં તપાસ કરી આવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ તેને વિચાર કરવામાં આવશે. પરંતુ આ બાબતમાં કાષ્ઠ પ્રકારની તપાસ કરવામાં આવી હતી કે કેમ ? તે બાબત કિચીત્ પણ ઉલ્લેખ નથી, તેમજ આવી તપાસ થયાનું પણ આપણા જાણ્યામાં નથી. જો આ નિબંધ પ્રગટ કરી, તેના ઉપર અભિપ્રાયા માંગી, તે અભિપ્રાયા પરથી છેવટ નિ
<< આ
,,
For Private and Personal Use Only