________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭ ભાવાર્થ એ છે કે-ભગવંત વીતરાગે સાધુ સત્ય વચન જાણે અને ભાખે તે માટે સિદ્ધાંત તેઓને દીધું અને દેવેદ્ર તથા નરેંદ્રને સિદ્ધાંતનો અર્થ સાંભળીને સત્ય વચન ભણે માટે અર્થ દીધો.
આ પાઠમાં પણ પ્રત્યક્ષ રીતે સાધુને સત્ર ભણવું અને શ્રાવકને અર્થ સાંભળ એમ ભગવતે કહ્યું છે.
૪-શ્રી દશવૈકાલિક સૂત્રના પડછવનીકાય નામે ચેથા અધ્યયન સુધી શ્રાવક ભણે, આગળ ભણે નહિ એવું શ્રી આવશ્યક સત્રમાં કહ્યું છે. તે ઉપરાંત આચારાંગાદિ સુત્ર ભણવાની ભગવંતે આજ્ઞા દીધી નથી. છતાં જે શ્રાવકે ભણે છે તે ભગવંતની આજ્ઞાને ભંગ કરે છે અને આજ્ઞાભંગ કરનાર યાવત અનંત સંસારી થાય, એમ સત્રમાં ઘણી જગ્યાએ કહ્યું છે.
“પ–નિશીથ સૂત્રમાં કહ્યું છે કે – से भिक्खु अणिउथ्थियंवा गाहथ्थियंवा वाएइ वायंत वासाइजइ
तस्सणं चाउमासियं, અર્થ–જે કઈ સાધુ અન્ય તિથીને વાંચના આપે તથા ગૃહસ્થને વાંચના આપે અથવા વાંચના આપતાં સહાય દે, તે તેને ચાર માસનું પ્રાયશ્ચિત આવે.
જે શ્રાવકે સુત્ર ભણતા હોત તે શ્રી ઠાણાંગસૂત્રને વિષે ત્રીજે ઠેકાણે સાધુના તથા શ્રાવકના ત્રણ ત્રણ મનોરથ કહ્યા છે તેમાં સાધુ કૃત ભણવાનો મનોરથ કરે એમ કહ્યું છે અને શ્રાવકના મનોરથમાં મૃત જાણવાનો મનોરથ લખ્યો નથી. વિચારો કે-શ્રાવક સત્ર ભણતા હેત તે મનોરથ કેમ ન કરે ? તે સૂર પાક નીચે પ્રમાણે છે.
तिहिं ठाणेहिं सभणे निग्गथे महाणिजहे महापज्जवसाणे भवइ कयाण अहं अप्पंवा बहुंवा सुअं अहिन्जिस्सामि ? कयाणं अहं एकल्लविहारं पडिम उवसंपज्जित्ताणं विहरिस्सामि ? कयाणं अहं अपच्छि. भारणांतियं संलेहणा झूसणा, झूसिए, भत्तपाणपडियाइ खिए, पाउवगमं कालमणवकंहवेमाणे विहरिस्सामि? एवं समणसा सवयसी सकायसा पडिजागरमाणे निग्गंथे महाणिज्जरे पज्जवसाणे भवइ.
અર્થ–ત્રણ સ્થાનકે શ્રમણ નિગ્રંથ મેરી કર્મક્ષપણું અને અત્યંત પર્યવસાન કરે. ( તે ત્રણ સ્થાનક કહે છે. ) કેવારે હું અલ્પ કથોડું અને બહુ ક. ઘણું શ્રુત કo સિદ્ધાન્ત ભણીશ ૧-કેવારે હું એકલ વિહાર
For Private and Personal Use Only