________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
સૂત્ર અને અને ગ્રહણ કરનાર, સાધુપણાના વ્યાપારને કરનાર, શીલવાન , ક્રિયાકલાપની શિક્ષા આપવામાં નિપુણ, સ્વભાવની અનુકૂલતા મુજબ સંભાળ લેનાર અને ભાવ એટલે આંતર આપત્તિઓમાં અવિષાદી હોય, એ દીક્ષાના આપનાર ગુરૂ છે.” માતાપીતાના સંતાપને દોષ દીક્ષિતને લાગે?
" अब्भुवगमेण भणियं, न उ विहिचागो वि तस्तहेउत्ति । सोगइम्मि वि तेसिं मरणेव्व विसुद्ध चित्तस्स ॥"
પંચવસ્તુક ગાથા ૯૦ દીક્ષા લેનારનો ભાવ શુદ્ધ હોવાથી તે દીક્ષા લેનાર માતાપિતાને છોડે ને તેથી તેઓને ચિત્તસંતાપ થાય, તો પણ દીક્ષા લેનારને દોષ નથી.”
શ્રાવક સૂત્ર ન વાંચે તે વિષે. પૂજ્યશ્રી આત્મારામજી મહારાજા “સમ્યફવશદ્ધાર' નામના પોતાના ગ્રંથના ર૬૬ મા પૃષથી આરંભીને લખે છે કે –
૧–શ્રી ભગવતી સૂત્ર, શતક બીજે, ઉદ્દેશે પાંચમે, તુંગીયાનગરીના શ્રાવને અધિકારે કહ્યું છે, ત્યતઃ– अट्ठा गाफियहा पुच्छियट्ठा अभिगयट्ठा विणिच्छि यहा.
અર્થ—અર્થ લાગ્યા છે જેને, અર્થ રહ્યા છે જેણે, સંશય થકા અર્થ પૂછયા છે જેણે, પ્રશ્ન કરીને નિર્ણય અર્થ જાણ્યા છે જેણે, એટલા માટે નિશ્ચિત અર્થ છે જેને, આ પ્રમાણે કર્યું છે, પરંતુ “પુત્તત્તિ ” એમ કહ્યું નથી.
૨–બીજુ શ્રી વ્યવહાર સૂત્રના દશમા ઉદેશમાં કહ્યું છે, યતઃ
तिवासपरियागस्स निग्गंथस्स कप्पत्ति आयार (प) कप्पे नाम अझयणे उदिसित्तएवा चउवासपरियागस्स निगंथस्स कप्पत्ति सुयगडेनामं अंगे उद्धिसित्तए पचवासपरियागस्त समणस्स कप्पत्ति दसाकप्पव्यवहारा नामझायणे उद्धिसित्तए अठवास परियागस्स समणस्स कप्पत्ति ठाणसमवाए नाम अंगे उद्धिसित्तए दसवास परियागल्स कप्पत्ति विवाहे नामं अंगे उदिसित्तए एकारसवासपरियागस्स कप्पत्ति खुडिया विमाण पविभत्ति, महिल्लियाविमाणपविभत्ति, अंगचूलिया, वग्गचूलीया, विवाहचूलिया नाम उद्धिसित्तए बारस-बास परियागस्स
For Private and Personal Use Only