________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
પાપથી દૂર થઈને શુદ્ધ ચારિત્રના યોગમાં પ્રક કરીને જવું, એનું નામ પ્રવજ્યા એટલે કે શુદ્ધ ચારિત્રના યોગ રૂપ કારણની અંદર મેક્ષ રૂપ કાર્યને ઉપચાર કરવાથી મોક્ષ પ્રત્યે જવું તેનું નામ પ્રજ્યા.'
પર પકારી ન્યાયાચાર્ય મહોપાધ્યાયજી શ્રીમદ્દ યશેવિજયજી ગણિવર ગુરૂતત્વ વિનિશ્ચયમાં ફરમાવે છે કે–
Fા ગત નવા વિફા વિ [ f” ___ "पत्त ' ति । देशविरतिकण्डकानि मुक्त्वाऽपि अनन्तजीवाः વરાત્રિ પ્રાણા તથા વિધર્મોપરાતો વિત્ત વિના, चारित्रमाप्तेरुत्तरोत्तरक्षयोपशमस्य, बलवत्त्वात् , तदुक्तं पश्चाशक
" ताकम्मखओवसमा, जो एयपगारमंतरेणावि ।
जायइ जहाइअगुणो, तस्स वि एसा तहा णेया ॥१॥" બાવાડથુ– માર ગાંવિન્નદિ સિરા વિરો” ત્તિ છે
દેશવિરતિના કથ્થાને મૂકીને પણ અનંત જીવો ચારિત્રને પામેલા છે, એટલે કે-કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમથી દેશવિરતિને અંગિકાર કર્યા વિના પણ અનંતા જીવો ચારિત્રને–દીક્ષાને પામ્યા છે, કારણ કે-ચારિત્રની પ્રાપ્તિમાં ઉત્તરોત્તર ક્ષયોપશમની જ બલવત્તા ગણવામાં આવી છે. પણ નહિ કે-દેશવિરતિ આદિના પાલનની. “પ્રતિમાદિકના પાલન વિના દીક્ષા નજ લઈ શકાય—આ વાતની સિદ્ધિ માટે બાલક આદિની દીક્ષાને વિરોધ કરનારાઓ જે પંચાશકને આધાર અંગીકાર કરે છે, તેજ પંચાશકમાં સુવિહિત-શિરોમણિ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
“જે કારણથી ભવનિર્વેદ આદિના ગે વિશુદ્ધ આશયવાળા આત્માને દીક્ષાની પ્રાપ્તિ શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે, તે કારણથી-જ્ઞાનાવરણીય આદિ કમેના ક્ષયોપશમના વેગે જે પ્રાણી બાલપણાદિકના કારણે પ્રતિમાઓનું પાલન કર્યા વિના પણ પ્રવજયાને ઉચિત ગુણો જે કહ્યા છે તે તે ગુણ પામી જાય છે, તે તેની પણ પ્રતિભાવહન કરનારના જેવી જ દીક્ષા માટેના યોગ્યતા છે.” અર્થાત–પ્રતિમાનું વહન કર્યા વિના જે આત્માને પ્રતિબંધક
For Private and Personal Use Only