________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
જેવો છે, પણ તે જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી બહાર હોય તે સાપના જેવો ભયંકર છે. (૧૨)
આજ્ઞાભંગને જોઇને પણ જે મધ્યસ્થ બનીને મૌન રહે, તેઓને પણ અવિધિની અનુમોદનાથી વતલોપ થાય છે. (૧૨૮).
ગર્ભમાં પ્રવેશ કરવો એ સારું, નરકવાસને પાશ કલ્યાણકારી, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને લેપ કરનાર સંઘમાં પણ વસવું-એ સારું નથી. (૧૩૨)
સંસારની અસારતા – " स्वप्ने यथायं पुरुषः प्रयाति, ददात गृहाति करोति वक्ति । निद्राक्षये तच्च न किंचिदस्ति सर्वतथेदं हि विचार्यमाणम् ॥"
___ उपदेशमाळा, धर्मदासगणि. આ પુરૂષ (જીવ) જેમ સ્વનને વિષે પ્રયાણ કરે છે, આપે છે, ગ્રહણ કરે છે, કોઈ કાર્ય કરે છે અથવા બોલે છે, પણ નિદ્રાનો ક્ષય થતાં જેમ તેમાંનું કંઈ હોતું નથી, તેમ વિચાર કરતાં આ સઘળાં સંસારી પદાર્થ માત્ર તેવાજ છે. भोगा न भुक्ता वयमेव भुक्ता स्तपो न तप्तं वयमेव तता। कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णा ॥
ઉપરાગ, ઘસાનિ. અમે ભોગ ભોગવ્યા નહિ પણ અમે જાતે ભગવાયા, અમે તપ કર્યું નહિ પણ અમે તપ્ત થયા, કાળ ગયે નહિં પણ અમે ગયા, અર્થાત અમારી વય ગઈ અને તૃષ્ણ જીર્ણ થઈ નહિં પણ અમે જીર્ણ થયા, અર્થાત્ અમારી વય જીર્ણ થઈ જૈન સાધુનો ઉપદેશ–
प्ररुप्य प्रथम प्रयत्नतः सर्वविरतिं ततः सर्वथा तत्करण परांडमुख मुपलभ्य जीवं देशविरतिः परपणिया देयावा, प्रथम मुनर्देशविरति प्ररुपणे क्रियमाणे तस्यामेव प्रतिबंध विदल्यादयं जीयः साधोश्वः सूक्ष्म प्राणातिपात दावनुमति स्यादिति ॥
ઉપમિતિ પાનું ૮૩,
For Private and Personal Use Only