________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧ આ પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલ જુબાનીઓ અને દીક્ષાના
પ્રશ્નને અંગેના જરૂરી શાસ્ત્ર પ્રમાણે.
(સુજ્ઞ વાચક
જગોએ તેનો ઉપયોગ કરી વિચારશે એવી આશા છે.)
શાસ્ત્રને મહિમા અને ઉપગ
“સ્માત વ પથર, શાશ્વત્તા ખરા | लोके मोहान्धकारेऽस्मिन् , शास्त्रालोकः प्रवर्तकः ॥" "पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् । વધુ ક્ષેત્ર સાધ્યું, શાહં સર્વથસાધનમ્ ” "न यस्य भक्तिरेतस्मि--स्तस्य धर्मक्रियाऽपि हि ।
अन्धप्रेक्षाक्रियातुल्या, कर्मदोषादसत्फला ॥" “જય વનારા રાશે, તા થતારો જુના | उन्मत्तगुणतुल्यत्वात्, न प्रशंसास्पदं सताम् ॥"
શાસ્ત્રમાં યત્ન કરનારે ધર્મનો અર્થી હમેશાં પ્રશંસાને પાત્ર છે કારણ કે-મેહરૂપ અંધકારથી ભરેલા આ લેકમાં શાસ્ત્રરૂપ પ્રકાશન સમાર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે.
શાસ્ત્ર એ પાપરૂપી રેગોને નાશ કરવા માટે ઔષધ સમાન છે, શાસ્ત્ર એ પુણ્યનું કારણ છે, શાસ્ત્ર એ સર્વત્ર ગતિ કરનારું ચક્ષુ છે અને શાસ્ત્ર એ સર્વ અર્થોની સાધનાનું સાધન છે.'
જે આત્માને આવા પ્રકારના શાસ્ત્રને વિષે ભક્તિ નથી, તે આત્માની ધર્મક્રિયા પણ અંધની જેવાની ક્રિયા માફક કર્મરૂપ દેષથી ફલ વિનાની છે અથવા તે ખરાબ ફલને આપનારી છે.'
“જે આત્માને શાસ્ત્ર ઉપર અનાદર હોય છે, તે આત્માના શ્રદ્ધા આદિ ગુણે ઉન્મત્તના ગુણ તુલ્ય હોવાથી સાધુ–પુરૂષો માટે પ્રશંસાનું રસ્થાન નથી.”
For Private and Personal Use Only