________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
संसारविरत्तमणो-भोगुवभोगो न तित्तिउत्ति । नाउं पराणुरोहा - पवत्तर कामभोसु ॥ ७५ ॥
( ધર્મરત્ન પ્રકરણ પાનું ૫૦૧ )
संसारोनेकदुःखाश्रयोऽयं यतः
ટીલા: ---
दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवेद्गर्भवासे नराणां -- बालत्वेचापि दुःखं मललुलिततनुस्त्रीपयः पानमिश्रं, तारुण्येचापि दुःखं भवतिविरहजं वृद्धभावोप्यसारःसंसारेरेमनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति किंचिदू (इति) ભાવાઃ-—સંસારથી વિરક્ત મન રાખી ભોગે પભોગથી તૃતિયા થતી નથી, એમ જાણી કામભોગમાં પરની અનુવૃત્તિથી પ્રવર્તે. (૫) ટીકા :
:—આ સંસાર અનેક દુ:ખોના આશ્રય છે, જે માટે ઈહાં પહેલુ દુ:ખ ગર્ભાવાસમાં સ્ત્રીની કુખમાં રહેલુ હાય છે. પછી બાળપણમાં મેલા શિરવાળી માતાના ધાવણનું દુધ પીવા વિગેરેનું દુ:ખ રહે છે. બાદ યૌવનમાં વિરહજનિત દુ:ખ રહે છે અને મુટ્ઠાપણ તે। અસારજ છે. માટે હું મનુષ્યે! સંસારમાં જે કઈ થેાડું પણ સુખ હાય તે કહી બતાવે. માટે તે સોંસારથી વિરક્ત મન રાખે છે.
વ
'
આ સિવાય શ્રાવકધમ માં લાગતા દેાષાના વિવરણમાં માત્ર અપ્રશસ્ત કલાયાતેજ કના કારણરૂપ ગણવામાં આવ્યા છે અને તેથી સિદ્ધ થાય છે કે—પ્રશસ્ત કષાય શ્રાવકને હાય. જૂએઃ——
जंबद्ध मंदिरहिं चउहिं कषापहि अप्पसथ्थेहिं । रागेण व दोषेण व, तं निन्दे तं च गरिहामि ॥ ४ ॥
- श्री वंदित्तासूत्र
"(
ઇન્દ્રિયો, ચાર અપ્રશસ્ત કરાય, રાગ અને દ્વેષથી જે કર્મ આંધ્યું હાય, તેની હું આત્મ સાક્ષીએ ) નિન્દા અને ( ગુરૂ સાક્ષીએ )ગાઁ કરૂં છું.”
તેમજ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મધ્વંસાદિ પ્રસ ંગે પ્રાસ્ત કાયને કત્તવ્ય તરીકે ઉપદેશ્યા છે, જે માટે આ પુસ્તકનું ૯૧ મું પાનું રૃ.
For Private and Personal Use Only