________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫ પાનું ર૩૭ મને શાસ્ત્રીય ખૂલાસે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આઠ વર્ષથી માંડીને સીતેર વર્ષની ઉંમર સુધીના એટલે કે અતિશય વૃદ્ધ ઉંમર ન થાય ત્યાં સુધીના આત્માઓ દિક્ષા માટે યોગ્ય છે. આ વાતને સાબીત કરનારા પુ. આગમ ગ્રંથેના આધારે૧. શ્રી પંચકલ્પભાષ્ય પાને ૯ માં લખ્યું છે કે – दसआउ विवाग दसा दस भागे आउयं विभत्तिउणं दसभागे होति दसाता इमो होति वाला किड्डा मन्दा बला य पन्ना य हायणी पवंचा । पब्भार मम्मुही सयणी दसमा य णायद्वा ॥ १ ॥ तेहियं पढमदसाए अठ्ठमवरिसादि होति दिक्खा तु । सेसासु छसुवि दिक्खा पभारादीसु सा ण भवे ॥२॥
અર્થ –આઉખાને ભોગવવાની દસ દશા છે. અર્થાત આઉખાના દસ વિભાગ
કરીને દસમે દસમે ભાગે દશા હોય ને દશાઓના આ પ્રમાણે બાલા, કિડા, મંદા, વલા, પ્રહ્મા, આયણી, પ્રવંચા, પ્રાભાઇ, મુત્સુખી, સયણી, આ દસ ભણવી. તેમાં પહેલી દિશામાં આઠમા વર્ષાદિથી ઉપર દીક્ષા
થાય. શેપ છે દશામાં દિક્ષા અપાય, પ્રાભાાદિ ત્રણમાં નહિં. ૨. શ્રી પંચવસ્તુક પત્ર ૧૦ માં લખ્યું છે કે
एपसिं वयपमाणं अट्समाउत्ति वीअरागेहिं । भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लोति ॥ १ ॥ ___“पतेषां' प्रव्रज्यायोग्यानां 'वयाप्रमाणं' शरीरावस्थाप्रमाणम् 'अष्टौ समा इति' अष्टवर्षाणि 'वीतरागैः' जिनैः 'भणितं' प्रतिपादितं 'जघन्यकं खलु' सर्वस्तोकमेतदेव द्रव्यलिङ्गप्रतिपत्तेरीति 'उत्कृष्टं' वयःप्रमाणं 'अनवगल्ल इति' अनत्यन्तवृद्धः इति गाथार्थः
અર્થ—દીક્ષા માટે યોગ્ય આત્માઓની વયનું પ્રમાણ શ્રી જિનેશ્વદેવોએ
ઓછામાં ઓછું આઠ વર્ષનું કહ્યું છે, એટલે આઠ વર્ષની વયે દીક્ષા લઈ શકાય છે. દ્રવ્યષના સ્વીકાર માટે પણ એજ વય છે અને ઉત્કૃષ્ટ
વયનું પ્રમાણ અતિશય વૃદ્ધ ન થાય ત્યાં સુધીનું કહ્યું છે. ૪. શ્રાદ્ધવિધિ પાને ૧૮૧ માં લખ્યું છે કે–
अवसरे प्रव्रज्यास्वीकारः कार्यः अयमर्थः श्राद्धो हि बाल्ये दीक्षाग्रहणासंभवेन स्वं पंञ्चितमिव नित्यं मन्यते यतः
For Private and Personal Use Only