________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
દીક્ષા આપી, તેમાં કોઈની સંમતિ લીધી નથી. તે માટે કલિકાલ સર્વે ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજા વિરચિત શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂ ચરિત્ર ઉપરથી અનુવાદિત શ્રી મહાવીર ચરિત્રમાં નીચે મુજબ જણાવેલ છે.
પ્રભુએ ખેડુતને બોધ કરવાને માટે ગૌતમને મોકલ્યા. ગૌતમે તે ખેત પાસે આવીને કહ્યું કે “આ શું કરે છે ? ” તે બોલ્ય-“મારા ભયની પ્રેરણાથી આ ખેતી કરું છું.” ગામે ફરીથી કહ્યું કે, “આવી સુદ આજીવિકાથી જીવતાં તને શું ચિરકાળ સુખ થવાનું છે? અરે કેવળ આ કછ તને આ ભવમાં જ પ્રાપ્ત થયું છે તેમ નથી, પણ આ ખેતીમાં થતી પારાવાર છવહસાથી આવું કષ્ટ બીજા ભવમાં પણ તને પ્રાપ્ત થશે. આ મહા આકરા કર્મના કષ્ટથી એક લાખમાં અંશનું કષ્ટ પણ જે ધર્મકાર્યમાં કરાય, તો તત્કાળ સર્વ કરો અંત આવે છે. આવાં ગૌતમસ્વામીનાં વચન સાંભળી તે બોલ્યો કે-“હે સ્વામી! તમે મને સારો બોધ આપે. હવે હું સંસારથી ઉગ પામ્યો છું, માટે મને દીક્ષા આપ. પછી “આ પ્રતિબોધ પામે છે” એવું જાણી ગૌતમે તરતજ તેને દી આપી અને શ્રી વિરપ્રભુના ચરણ પાસે જવા માટે તેને લઈને ચાલ્યા.”
(શ્રી મહાવીર ચરિત્ર: પાનું ૧૯૯)
શ્રી સ્યુલીભદ્રજીને સંભૂતિવિજ્ય આચાર્યે રસ્તામાં તેમની માતાની કે સંબંધીની અનુમતિ લીધા વગરજ દીક્ષા આપી છે. તે માટે શ્રી સ્યુલીભદ્ર ચરિત્રમાં નીચે પ્રમાણે જણાવે છે.
कृत्वो_देहिकं स्माह श्रीयकं भूपतिस्ततः । गृहाणेमां पितुर्मुद्रां, तद्वद्भव च मन्त्रिराट् ॥ ९६॥ सोचे वृद्धोऽस्ति मद्माता, स्थुलभद्र इति श्रुतः । कोशागृहे गुणनामाभिरामः सुभगाग्रणीः ॥२७॥ तुष्टो राजा विशेषेण तमथाजूहवत्ततः। यतो भिषक्नृपामात्या, वृद्धा एव पशंसिताः ॥ ९८ ॥ सोऽपि द्वादशवर्षान्ते तदा नृपनरेरितः। निर्ययौ तद्गृहाक्तिश्चिञ्चिन्ता चकितचेतनः ॥ ९९ ॥ क्रमान्नृपान्तिकं प्राप्तः प्रणनाम् नरेश्वरम् । भूपः प्रोचे गृहाणेमां, मुद्रां मुद्रितशात्रवाम् ॥ १०० ॥ सोऽवग्मुद्रामुपादास्ये, विचार्येव विशाम्पते !। विमृश्य विहितं कार्य, विक्रियां याति यन्न हि ॥१॥ राजोचे चिन्तयाशोक -बनान्तोऽन्यत्र मा गमः । सोऽय तत्र गतो धीमाने चित्ते व्यचिन्तयत् ॥२॥ यस्याः पितुम॒त्तिने, यया परवशो नरः । लोकद्वयं यतो याति, मुद्रां तां कः श्रयेत्सुधीः ॥३॥ ययैकमुद्रया मत्यमुद्रापञ्चकमान्यते । पाणी पादे मुखे कण्ठे, गेहे
For Private and Personal Use Only