________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯
બદાર છે અને તેમને તકસીરવાર ઠરાવું છું. ધાર્મિક ઝનુનના સાધન તરીકે તહેામતારાએ તેને વગર વિચાર્યે પ્રસિદ્ધ કરેલું અને મારા અભિપ્રાય મુજબ તહેામતદારો તેમ કરવામાં હદથી ઘણા જ આગળ ગયા છે. આ બાબતમાં ખાસ માણસા તા. ૧, ૨૬, ૨૧, ૧૯ છે.
તેથી મુદ્દા નં. ૧ ના ઠરાવ અને નિર્ણય તા. ૧,૨૬, ૨૧ અને ૧૯ સામે કરૂ છું અને તેમને તકસીરવાર ઠરાવુ છું.
આંક ૩૬૯ ના સાહેદને રામવિજયજી સામે દ્રેષ છે. પણ મારૂં કામ અત્યારે એટલું જ છે કે–જૈન સંઘ ફરીઆદીને નાત બહાર કરી શકે કે કેમ ? આ સાહેદ કહે છે કે રામવિજયજીની ઉશ્કેરણીથી તેનુ હરણ કરવામાં આવ્યું હતું. પણ આંક ૩૭ર ના કાગળથી તે જુદા પડી જાય છે, કારણ કે-તે કાગળની વાત વધારે સંભવિત જણાય છે. તે અભ્યાસ કરતા હતા, પણ પાસ થવાની આશા નહાતી. ઉદ્દત છેાકરાએ નાસી જવાતા લાગ જોયા કરે છે. કાર્ટીની સમક્ષ તે ઘણી જ અતિશયેાક્તિ કરીને કહે છે અને તે આંક ૩૭૧ માં ખરી જણાતી નથી. મુંબાઈમાં ભૈયાની ધમકી કાઈ પણ સ્થળે જણાવવામાં આવી નથી.
આ ત્રીજા મુદ્દાના પૂરાવા છે અને તે ઉપરથી તા. ૧, ૨૬, ૧૯ તે તે ગુન્હાના તકસીરવાર ઠરાવું છું. તા. ૨૬ બાબત એમ કહેવામાં આવે છે કે–તે કેવળ સંઘને અમલ કરનાર માણસ હતા, તેથી તેને કાંઈ વાંક નથી. ફોજદારી કેસામાં જે નાકર પોતાના શેઠના હુકમને અમલ કરે છે, તે પેાતે પણ તેના કામ માટે જવાબદાર છે. ધારો કે–સધ રાવ કરે કેઅમૂક માણસાનાં ઘર બાળી મૂકવા અને તા. ૨૬ તેને અમલ કરે, તો તે પણ ગૂન્હેગાર ગણાય. સંઘે ફરીઆદી સાથેને તમામ વ્યવહાર બંધ કર્યો તે તદ્દન ગેરકાયદેસર હતા. અને તે કાર્યવાહક નહાતા તેવી તકરારથી તેને કાં પણ સહાયતા મળતી નથી.
વળી બચાવ તરફથી એમ કહેવામાં આવે છે કે—બીજા સદ્યાએ પણ આવા ઠરાવેા કર્યા હતા. તા તે હકીકતથી પણ તહેામતદારના ઠરાવની કઠોરતા જરા પણ ઓછી થતી નથી. પ્રથમ તા કાઈ પણ સંઘે તેમના મતથી વિરાધી મત ધરાવનારાના બહિષ્કાર કરવાના ઠરાવ જ કરેલા નથી. કાઇ ચાર ચોરી કરે અને કહે કે અમુક માણસોએ ચારો કરી, માટે બે કરી–તેના જેવા આ બચાવ કહેવાય.
સાધારણ રીતે સાદા દીક્ષાના ઠરાવ અને અમૂક માણસના સામજીક બહિષ્કારના ઠરાવમાં ધણા તફાવત છે. પ્રથમના રાવ ખખત પગલાં લઈ
૪૨
For Private and Personal Use Only