________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
ઉપરોક્ત જુબાનીને પટપચી જેવી ગણીને નામદાર મેજીસ્ટ્રેટ સાહેબે છેવટનો ચુકાદો નીચે મુજબ આપ્યો હતો.
ફક્ત છોકરાની અને તેના ભાઈની ઈતર બાબતની જુબાનીજ વિચારમાં લઈએ, તો સગીર છેક પોતે કંઈપણ સંમતિ આપે-એવી સ્થિતિને નહિં હોવાથી અને તેના કાયદેસર વાલીની રજામંદી સિવાય ક. પ૬૩ (૧) (૬૦) અને (ચ) ર માં જણાવેલી બન્ને બાબતો આ છોકરાના સંબંધમાં થયેલાનું પ્રથમ દર્શનિય ચક્કસ નીકળી આવતું હોવાથી–
(૪) સદર છોકરે જીવણલાલ નાથાભાઈને તેના કાયદેસર વાલી ઠરાવ, નગીનદાસ નાથાભાઈના હવાલામાં સોંપવાને હું કે. કે. ચા. નિ.
ક. ૫૬૩ થી પેટા કલમ (૧)ની ર૬ર (3) ની પેટા કલમ (૩) અન્વયે ઠરાવું છું. તા. ૨૦–૭–૨૯.
રા, સા. પાટીલ વા. પ્રાં. ફે. ન્યા. વર્ગ ૧
ખૂલ્લી કોર્ટમાં વાંચી બતાવ્યો છે. તા. ૨૦-૭-૨૮
રા, સા. પાટીલ વા. પ્રાં. . ન્યા. વર્ગ ૧.
For Private and Personal Use Only