________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૧૨
બાઈ ગજીએ ( પૂ. શ્રી કુસુમવિજયજીના પિતા ) પેાતાના ધણી ઉપર માં ડેલી ક્રીઆદનું અમદાવાદના ડી. જજ મી. જી. ડેવીસે આપેલું વિદ્વતાપૂર્ણ જજમેન્ટ.
અમદાવાદ ડીસ્ટ્રીકટ જજ સાહેબની કામાં, પરચુરણ ર૦ર નંબર ૧૩૫ સને ૧૯૩૦,
અરજદાર્ણ-માઈ ગચ્છ, સામાવાળા–ભાગીલાલ ચુનીલાલ વિ.
કેટલીક રીતે તે આ દુઃખમય કેસ છે. સામાવાળા નં. ૧ ભાગીલાલ ચુનીલાલ ધર્મપરાયણ છે અને તેઓ સામાવાળા નં. ૨ મહારાજ વિજયમેધસૂરિજીના શિષ્ય અગર ચેલા છે. તેમની સ્ત્રી ખાઇ ગજીએ આ અરજી કરેલી છે. તે વિજયમેધસૂરિજી જૈન સાધુ છે અને નં. ૨ના ધાર્મિક ગુરૂ છે. અરજદાર કહે છે કે–દીક્ષાની ક્રિયા ખાનગી રીતે અને તેણીની મરજી વિરૂદ્ધ કરવામાં આવેલી હતી. જે જીવન માટે તેને અર્પણ કરવામાં આવેલ છે, તેનું પરિણામ પણ તે ખાળક સમજી શકે તેમ નથી. સગીરને ખાપ સામાવાળાના નં. ૧ કહે છે કે-તે છેકરા સુખી છે અને જે જીવન માટે તેને અર્પણ કરવામાં આવ્યા છે, તેનું સ્વરૂપ તે બરાબર સમજી શકે તેમ છે. તેની માએ પણ તેમાં સંમતિ આપેલી છે. અને સામાવાળા નં. ૧તે દીક્ષા લઈ સંસાર ત્યાગ કરવાની ઇચ્છા છે, એટલું જ નહિં પરંતુ તેમના દીકરાતી દીક્ષા વખતે આ અરજદારણની પણ દીક્ષા લેવાનીજ ઈચ્છા હતી, પરંતુ તેણીના આપના સમજાવવાના પરિણામે તે હવે બદલાઇ ગઈ છે. સામાવાળા નં. ૧ કહે છે કેસગીરના ગુરૂ સામાવાળા નં. ૨ હવે તે સગીરના કાયદેસર વાલી છે. પરંતુ જો કાના જુદો જ અભિપ્રાય થાય તેા વાલી તરીકે બાપની નીમણુંક થવી જોઈએ.
અરજદારણની અરજી આંક ૧ છે અને સામાવાળા નં ૧ને લેખિત જવાબ આંક ૧૪ છે. બંન્ને તરફથી ઘણી એપીડેવીટા થએલી છે. આંક ૨૧થી ૩૮ અને આંક ૩૯ના લીસ્ટ સાથે રજુ થઇ છે. હું એકદમ જણાવું છું કે જૈન સાધુઓના આશ્રમ ઉત્તમ પંક્તિના છે. અરજદારણુ અગર તેના મદદગારા તરફથી તેની અંદર અનીતિ
For Private and Personal Use Only