________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્યાસ દીક્ષા પ્રતિબંધક કમીટી દ્વેગ,
મુ. વડેદરા,
લી. સાધ્વી નિળાશ્રછના ધર્મલાભ વાંચશે.. જત અચપણમાં મારી માતાના ધર્માચરણની છાપ મારા ઉપર પડેલી અને મને પણ ધાર્મિ ક અભ્યાસ કરવા, તપશ્ચર્યા કરવી, સાધ્વીએના ઉપાશ્રયમાં રહેવું ખૂબ ગમતું અને તેથી દીક્ષા લેવાની ઘણી ઉત્કંઠા થયેલી. મારી માતા બાઈ સુરજ ( હાલ સાધ્વીશ્રી સુનંદાશ્રી) ને મને દીક્ષા અપાવવા માટે હું ઘણુ કહેતી, પરંતુ મારી માતાને પણ દીક્ષા વાની હાવાથી, આપણે બન્ને સાથે લઇશું–એમ કહેતા અને છેવટે સંવત ૧૯૮૭ ના અસાડ સુદી ૮ ના રાજ અમારા ગુરૂણીજી મહારાજ ચાણસ્મા હાવાથી અમે ત્યાં ગયા અને દીક્ષા આપવા વિનંતિ કરી. મારી ઈચ્છા, મારી માતાજીની રજા અને ચેાગ્યતા વિગેરે જોઇ મને તેમણે દીક્ષા આપી છે. ચાણસ્મામાં મારી દીક્ષાનેા મહાત્સવ ખૂબ ટાઢથી મારી માતાજીએ સારા પૈસા વાપરીને કર્યો હતા અને આખા ગામના લેાકેાએ મારી દીક્ષાના પ્રસંગે હાજરી આપી હતી. આ વખતે મારી ઉંમર ૧૧ વર્ષની હતી. મારી માતાજીએ પણ
આ પછી પાંચ દિવસે એટલે અસાડ સુદ ૧૩ ના રાજ ત્યાંજ દીક્ષા લીધી હતી. આ પ્રકારે થયેલી મારી શાસ્રાકત દીક્ષાને મહાસુખભાઇ ચુનીલાલ શાસ્ત્રથી અજ્ઞાન પુરૂષ અયેાગ્ય દીક્ષા તરીકે આપની સમક્ષ જણાવી ગયા છે, તે ખીલકુલ જીરું અને નહિં માનવા લાયક છે. હું દીક્ષિત અવસ્થા ખૂબ આનંદમાં પાળું છું. અમારા ભણાવવા વિગેરે બાબતા માટે ધર્મોશ્રદ્ધાળુ જૈના સર્વ પ્રકારની સગવડે! ભકિતથી કરે છે. આ દીક્ષા પ્રતિબંધક ખરડાથી સગીરાનું હિત જળવાશે નહિં, પણ સગીરાને સદાચારને મા બંધ થવાની ઉલટું તેમને માટું નુકશાન થશે. માટે અમે સગીરાની ટી દયાના નામે દીક્ષા પ્રતિબંધક ન કરવા તમેા ગાયકવાડ સરકારને જરૂરથી જણાવશે. એજ તા. ૨-૮-૧૯૩૨
લી.
સાધ્વી નિર્મળાશ્રીજીના ધર્મલાભ
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only