________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૮
પરિશિષ્ટ નં. ૧
ખંભાત સ્ટેટમાં નીકળેલા કામ ચલાઉ દીક્ષા પ્રતિબંધ બાબત હાઇકા માં થયેલી ફેર તપાસ.
જજમેન્ટ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભાત સ્ટેટની જ્યુડીકચરની હાઈર્કેટમાં ક્રીમીનલ રીવીઝન ન. ૧
૧૯૩૨-૩૩.
ખાઈ રલીયાત, લક્ષ્મીચંદ ગેાપાળજીની વિધવા અને બીજા અરજદારો,
સામાવાળા
ખંભાત દરબાર.
બાઈ અમૃત કે જે સગીર ધારવામાં આવે છે તથા ખીજા સગીરાને મે માસ સુધી જૈન ધર્મ પ્રમાણેની દીક્ષા અટકાવતા ક્રી. પ્રેા. કલમ ૧૪૪ મુજબ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ પસાર કરેલા તા. ૨૦-૫-૩૨ ના હુકમ વિરૂદ્ધ તપાસ માટે તા. ૨૮-૫-૩૨ એ બાઈ રળીયાત તથા અા અરજદારો તરફથી ફાઈલ થયેલી અરજી વાંચી.
અરજદારા તરફથી મી. નગીનદાસની તકરારા સાંભળી.
જવાબમાં સરકારી વકીલ મી. બાલકૃષ્ણ સેાપારકરની તકરારા સાંભળી. પેાતાની દીકરી બાઇ અમૃત વ. ૧૬ મા. ૪ ની છે, તેવું ખાઇ રળીયાતનું સાગનનામું વાંચ્યું અને નાંધ્યું.
હાઇકૅાર્ટના હુકમ.
માબાપે અને જૈન આચાર્યા ખંભાત સ્વસ્થાનમાં સગીરાને દીક્ષા આપવાના કૃત્યથી સુલેહને ભગ થવાને સંભવ હોવાથી ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ પોતાને મળેલી અસાધારણ સત્તાની રૂએ ક્રી. પ્રે. કોડ કલમ ૧૪૪ મુજબ કાઢેલા હુકમની ફેરતપાસ માટે આ અરજ છે.
For Private and Personal Use Only