________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯ સ. માબાપે દીક્ષા અપાવી હોય અને તેથી કાયદાનું ઉલ્લંઘન થતું હોય
તે તેની ફરીયાદ કેણ કરે ? જ. બાળલગ્નના કાયદામાં જેમ બીજા મંડળ, યુવકો ફરીયાદ કરે છે
તેમ આ બાબતમાં પણ સુધારાને ઈચ્છતા યુવકે ફરીયાદ કરશે. સવ એવી ફરીયાદ ખોટી રીતે ન થાય તેની ખાત્રી શી? જ. ફરિયાદમાં પ્રથમ દર્શનિક તપાસ થાય છે. આ બાબતની ફરીયાદ
મેજીસ્ટ્રેટ આગળ કરવી. અમૂક જવાબદાર મંડળ અને હોદ્દેદારોએ કરવી જોઈએ અને એવી ફરીયાદો તેઓ જરૂર કરશે. વૃદ્ધ લો. માટે પણ યુવક મંડળો વિરોધ કરે છે. તો સાચો સુધારક જરૂર આ માટે ફરીયાદ કરશેજ.
સાચા સુધારક ! તરીકે પોતાની જાતને ઓળખાવનાર માટે શ્રીમંત ગાયકવાડ સરકારનીજ કોર્ટે કેવો અભિપ્રાય આપ્યો છે, તે માટે જુઓ. પરિશિષ્ટ ન. ૨૬. સસાધુને પોલીસ પકડે તો વાંધો નહિ ને? જ. સાધુ કેસમાં નિર્દોષ છુટી જાય અને ફરીયાદ કરનારે જે શુદ્ધ બુ
દિથી ફરીયાદ ન કરી હોય તે તે શિક્ષાને પાત્ર થાય. સમન્સ કાઢવો,
પકડવા નહિં અને જે નાસભાગ કરે તો તે સાધુ નથી. સવ સાધુઓને સંસાર સાથે શો સંબંધ? જળ સંસારની સાથે સંબંધ ખરો. જે સંબંધ ન હોય તો જંગલમાં જઈ
આત્મકલ્યાણ કરે. સ. પણ તે તો ઉપદેશ વિગેરે કરવા તમારા કલ્યાણ માટે રહે છે ને? જ અમારા કલ્યાણ માટે નથી રહેતા. જો કે અમારા ઉપકારી છે એ
નિર્વિવાદ છે. અમારા અંગ એ છે અને એના અંગ અમે છીએ. કેટલાક સાધુઓ જંગલમાં રહે છે અને હાલ પણ છે. શાંતિવિજયજી વિગેરે.
જૈન શાસ્ત્રોમાં બે પ્રકારના વિહાર કથા છાપs બીજા પ્રકારના સાધુઓ વસ્તિમાં રહે ખૂલાસા માટે જુઓ શાસ્ત્રીય પૂરાવા
સ, મેટા ભાગે વિધવાઓજ સાધ્વીઓ કેમ થાય છે? જ વિધવા થયા પછી ઘણું ખરું ધાર્મિક જીવન તે ગાળે છે અને તેથી
ઘણે ભાગે તેઓ દીક્ષા લે છે.
For Private and Personal Use Only