________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતને માટે એટલું જ નહિં પણ હિંદના ભાવી હિતની ખાતર, સી કરતાં શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉન્નતિને ખાતર પણ હું આ સભાને ખાસ વિનંતિ કરી તે ઠરાવ રદ કરવા જણાવું છું. (અંગ્રેજી ઉપરથી)
(સહી) રામચંદ્ર જે. અમીન,
ધારાસભામાં બીજી વાર નીકળી ગયો!
આ પછી ઈ. સ. ૧૯૩૦ ના મે માસમાં મળેલી વડેદરા રાજ્યની ધારાસભાની બેઠકમાં સંન્યાસ દીક્ષા પ્રતિબંધને વિસ્તૃત ખડે મજકુર ગૃહસ્થ તરફથી જ રજૂ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રશ્ન હેઈને પ્રમુખ સાહેબે સરકારી અમલદાર સિવાયના કાઉન્સીલરને મત લીધો હતો, જેમાં પ્રમુખ સાહેબને મત મળતાં ખરડાની વિરૂદ મત વધી જવાથી તેને રદ કરવામાં આવ્યો હતે.
For Private and Personal Use Only