________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રી વિજયદેવસૂરીએ ૩૫ વની અંદરની ઉંમરની શ્રાવિકાને દીક્ષા ન દેવી એવું જે જણાવ્યું છે, તે ચારિત્રધર્મના રક્ષણ અર્થે અને એવા કાળ જો આજે હાય તેા શાસનના ધર્માચાર્યો તે મુજબ કરી પણ શકે છે. પરંતુ જે લેાકા પૂર્વાચાર્યા કે ખૂદ ધર્મશાસ્ત્રો ફરમાવે છે તે કબુલ કરતા નથી તેવા કેવળ મનસ્વી કલ્પનાઓ ઘડનારાઓ ગીતાર્થોનાં ધર્મરક્ષણાર્થે થયેલાં વર્તનને પેાતાના ટેકામાં રજુ કરે છે એ ધણુંજ યાજનક છે. વધુ ખૂલાસા માટે જુએ પરિશિષ્ટ ન. ૨૩.
અત્રે રા. ગાવિંદભાઇએ અંદર અંદર નિકાલ કરવા જણાવતાં ખીજા પક્ષ તરફથી નગરશેઠ શ્રી કસ્તુરભાઈનું નામ સૂચવવામાં આવ્યું હતું.
ભાઇશ્રી કડીઆએ જણાવ્યું કે વાડીભાઇએ પતાવટ માટે જે દરખાસ્ત રજુ કરી છે તે સ્વીકારી લઉં છું. વિશેષમાં તે કૅન્દ્રન્સના પ્રાંતિક સેક્રેટરી છે, તેથી તે કૅાન્ફરન્સને પૂછાવે અને તે સ્વીકારે તે અમારે કબુલ છે, પણ ન સ્વીકારે તેા પ્રમુખ સાહેબને જણાવવું.
અત્રે વડાદરાના ભાઈ કલ્યાણચંદ કેશરીચંદે ભાઈ શ્રી કડીને જણાવ્યું કે તમે કહો છે. તે તમારા પક્ષના બધા માનશે કે કૅમ ? ભાઇ શ્રી કડીઆએ કહ્યું કે હું કબૂલ કરાવીશ, નહિ કરે તે કામમાં સાથે ઉભે હિ રહું.
રા. કલ્યાણચંદ—સાધુએ માટે કબૂલ કરાવવાનું તમે માથે લે છે. ? રા. કડી—તે મારી સત્તા નથી. હું પોતે વિનતિ કરીશ.
અત્રે મી. મહાસુખભાઈએ જણાવ્યું કે આવા પ્રયત્ન ઘણા થાય છે, માત્ર લાંખે પલ્લે નાંખવાની વાત છે.
રા. ગાવિંદભાઇએ બાઈશ્રી કડીઆને જણાવ્યું કે આ આક્ષેપો ખરા છે—એમ જો તમે કબૂલ કરતા હા તો તમારી ફરજ છે કે તે દુર કરવા સરકાર કરતાં તમે પોતે પ્રયત્ન કરાતા સારૂં. આથી કહેવાનું એ છે કે સાચું લાગે તે મિથ્યાભિમાન મૂકી ધમની ઉન્નતિ માટે સાથે મળીને અંદોબસ્ત કરા.
રા. ન્યાયમંત્રી~મી. કડીઆ આ આક્ષેપેા ખરા છે એમ તમે માને છે ? રા. કડીઆએ જણાવ્યું કે મહાસુખભાઇએ જે દાખલા છે તે ખાટા અને પાયા વગરના છે. હું મારી જુબાનીમાં જણાવીશ
આપ્યા
For Private and Personal Use Only