________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
αγο
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
લીધી છે. જેમના ગણધરા પટ્ટ શિષ્યાએ પણ બાળપણમાં દીક્ષા
લીધી નથી.
બાળક એટલે ?
આઠ વર્ષ સુધી બાળ. સગીર શબ્દ શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં વ્યક્ત અને અવ્યક્ત એ વ છે. ૧૬ વર્ષ સુધી મૂછના દોરા છુટતા નથી, એટલે અવ્યક્ત અને તે પછી વ્યક્ત કહી શકાય.
સ તીર્થંકરાએ વ્યક્તપણે દીક્ષા લીધેલી કે અવ્યક્તપણે ? જ તીર્થંકરાએ વ્યક્ત દશામાં દીક્ષા લીધી.
સ
કાયદામાં સગીરની ઉંમર છે તે બરાબર છે ?
જ શાસ્ત્ર પ્રમાણે ૧૬ વર્ષ, પણ લેાકેાક્તિ પ્રમાણે સાળે સાન અને વીસે વાન કહે છે, એટલે મોટી ઉંમર રાખી હોય તો પણ વાંધા નથી. શાસ્ત્રમાં દીક્ષા લેનાર પ્રથમ ગુરૂ પાસે રહે; છ મહિનાના પરિક્ષા કાળ બતાવ્યા છે. યેાગ્ય હાય તા વહેલા તૈયાર થાય અને કદાચ મેાડા પણ તૈયાર થાય, તેા પણ લાયક છે એમ ખાત્રી થયા પછીજ દીક્ષા આપે.
સ॰વડાદરામાં દીક્ષા કેમ અપાય છે ?
જ॰ ગુરૂ પાસે રહે, ચાર છ મહિના રહે અને પોતાના વર્તનથી સાખીત કરી આપે કે સાધુપણું પાળી શકાશે તેાજ દીક્ષા અપાય, પણ આજ આવે તે આજેજ નહિં. અમારે પોતાને ત્યાંથી પણ દીક્ષાએ અપાવેલી છે. અમારે ત્યાં જમે, ચાંલ્લા કરીએ, રૂપીયા આપીયે, વરઘેાડા કાઢીએ, પાલખીમાં બેસાડીએ, પૈસા આપીએ તે રસ્તામાં ઉછાળે અને ગુરૂ પાસે જાય. સમવસરણમાં તીર્થંકરની પ્રતિમા ચારે આજી રાખીએ છીએ અને એ રીતે દીક્ષા લે.
શ્રી હરિભદ્રસૂરિ પંચાસકમાં લખે છે કે સમવસરણ પાસે ઉભે રાખી આંખે પાટા બાંધવા અને હાથમાં કુલ આપવું. પુલ નાખે અને અંદર પડે તેા દીક્ષા આપવી. ન પડે તેા બીજી વખત નાંખવું, ત્રીજી વખત નાંખવું. એમ કરતાં જો પુલ નજ પડે તેા દીક્ષા ન આપવી, એમ હિરભદ્રસુરિ લખે છે. ધીરજવાળા પુરૂષ સમક્તિને પ્રાપ્ત કરી પછી દીક્ષા લે તો તે ઉત્તમ છે. ધર્મબિંદુમાં પણ માજીદ છે.
( ખુલાસા માટે જીઆ શાસ્ત્રીય પુરાવા )
સ દીક્ષા કયી ઉંમરે આપવી ?
For Private and Personal Use Only