________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
નામદાર મેજીસ્ટ્રેટ સાહેબે જજમેન્ટ આપતાં જણાવ્યું છે કે “ આ કૅટ દરેક ધર્મના ધાર્મિક ક્રિયાકાંડાના રક્ષણ માટે છે. જ્યારે જાહેર સુલેહની ભીતિ ઉપસ્થિત થાય ત્યારેજ માત્ર રાજ્યને જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા સારૂ દરમ્યાનગીરી કરવી પડે છે. આ કાર્ટને જૈન કામના ધાર્મિક ક્રિયાકાંડમાં આડે આવવાના ખીલકુલ ઈરાદો નથી. જૈન કામ કાયદા પ્રત્યે વફાદાર, શાંત અને સુલેહપ્રિય તરીકે ખ્યાતિવાળી છે. જૈન સાધુ-સાધ્વીને ધાર્મિક આશ્રમ એ ઘણાજ ઉંચ્ચ કૅટિના આશ્રમ છે, જેમાં પ્રતિષ્ટિત, વિદ્વાન અને સુસંસ્કારિત સગૃહસ્થા અને મનુએ છે, જેઓએ માત્ર જનસમાજના ઉદ્ધારના પ્રચારકા માટેજ આ ફાની દુનિયાના લેાભનેાના ત્યાગ કર્યો છે. ઉપર જણાવ્યા મુજબ આ કાર્ટને મૂળ હેતુ જાહેર સુલેહનેા ભંગ અટકાવવાના હેાવાથી, જૈતાને દસ દિવસ અગાઉ ખબર આપવાની ફરજ પાડવામાં આવે છે. આ સંબંધી બંન્ને જજમેન્ટો તથા એર માટે જુએ પરિશિષ્ટ નં. ૧.
સ॰ બગાડે! શું થયા ?
જ॰ (૧) માબાપની સંમતિ વગર છુપી રીતે દીા. (૨) દીક્ષા માટે માબાપને પૈસા આપીને છેકરાઓ લે છે.
સ॰ એવા માબાપ છે?
જ॰ પૈસા ખરાબમાં ખરાબ ચીજ છે. મહાન પુરૂષા પણ પૈસાથી લલચાય છે.
સ॰ સંમતિ ખરીદેલી ?
જ॰ હૃદયની સંમતિ વિના. દેવાદારાને તેમનાં દેવાં ચૂકાવીને પણ દીક્ષા આપે છે. બદમાસા જેએ પૈસા લઈ પાછા પલાયન થઇ જાય, તેવાને પણ આપે છે. અને એવા દેવાદારા દેવામાંથી મુક્ત થવા આવું બધું કરે છે. પરણેલાએ આજે પરણ્યા અને છ બાર મહિને દીક્ષા લેવા નીકળે અને બૈરાં છેકરાંએ છાયાં લે. આવી અયેાગ્ય દીક્ષાથી ધણાં માઠાં પરિણામ આવે છે. સૌરીને નુકશાન કરવાની બુદ્ધિથી લે છે ?
જ॰ સાધુએ તેનું મન ભ્રમિત કરી નાંખે છે અને તેથી પરિણામ વિપરિત આવે છે. અને આજે એવા પ્રકારની દીક્ષાએ બહુ અપાય છે.
સ આ કાયદો સગીરને માટે થનાર હોઇ તેવા જાત માહિતિના દાખલા આપે.
For Private and Personal Use Only