________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
આ સબંધમાં વધુ હકીકત વિસ્તારથી આગમ શાસ્ત્રામાં અને બીજા ગ્રંથામાં છે. પણ હું તેના અભ્યાસી નથી, તેથી આપને આટલું જણાવી સવિનય વિશેષ જણાવવાની રજા લઉં છું કે આબાબતમાં તેમજ દીક્ષાએ આપવામાં આવે છે તે સબંધમાં ખરી રીતે પ્રથમ દર્શનિક હકીકત અમારા વિદ્વાન આચાર્યો એટાદ, વઢવાણ, મુંબાઈ, વિગેરે સ્થળે આ ચાતુર્માસ માટે સ્થિર રહેલા છે, તેને સાંભળવાથી કે પૂવાથી મળી શકે, તેમજ જે સગીર દીક્ષિતેા હાલમાં દીક્ષા પાળી રહેલા છે, તેને દીક્ષાથી કાઈ પણ પ્રકારનેા અન થયેલે છે કે ઉલટી તેની સ્થિતિ હું માનું છું તેમ વધારે સારી અને અનુમોદન કરવા જેવી થયેલી છે, તે બાબત તેને પ્રત્યક્ષ જોવાથી અને પૂછવાથી સંતોષકારક રીતે ખાત્રી થઈ શકે.
મારા નિવેદનમાં અને પૂરવણી લેખી કેફીયતમાં તેમજ મારી જુબાનીમાં જે હકીકતા જણાવેલી છે, તેનુ પિષ્ટપેષણ ન કરતાં સવિનય માત્ર એટલું જ આપની રજાથી જણાવીશ કે તે આપે કાળજીપૂર્વક વાંચી હરશે અને છેવટના નિર્ણય પર આવતાં પહેલા ફરીથી વાંચા અને અમારા જૈન ધર્મના પ્રચાર અને ટકાવ માટેના મારા નમ્ર વિચાર પ્રમાણે આ જીવન-મરણના પ્રશ્નમાં સંપૂર્ણ પ્રકારે વિચાર કરશેા અને હાલના મુસદ્દો ફકત સગીરાની દીક્ષા માટેના હાઈ, તે બાબતને વિચાર કરતાં લાયક ઉંમરવાળાની દીક્ષા અયેાગ્ય રીતે કાઈ કાઇ થતુ હોવાનુ આપના સાંભળવામાં કે જાણવામાં આવ્યું હોય, તે તે કારણથી આપના ઉપર અસર થવા દેશે નિહ. તેમજ સગીરાને દીક્ષા આપવાથી જે કોઈ વ્યક્તિ પરત્વે કાઈ સંન્હેગામાં કાંઇ અનર્થ થતા આપતી ખ્યાલમાં આવતા હોય, તે તે અન કરનારા સંજોગા દૂર કરવા આપ વિચાર કરશે, પરંતુ માબાપની રામદીથી અપાતી બાળદીક્ષાની સંસ્થા મૂળથીજ ઉખડી જાય તેમ કરવું બીલકુલ અનુચિત રાવશે. આટલું અત્યંત નમ્ર ભાવે જણાવી આપે મારી જુબાની વખતે મારા તરફ જે અત્યંત માયાળુ ભરેલી રીતભાત શરૂથી આખર સુધી દર્શાવેલી છે, તે માટે આપ સાહેબેને ખરા અંતઃકરણપૂર્વક આભાર માની બંધ કરૂં છું.
For Private and Personal Use Only