________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જ૦ દીક્ષાજ ગમતી નથી. સાધુસ્થાને આગળ વધતી અટકાવવી છે, એટલે જ છાપામાં હડહડતા જુઠ્ઠા આક્ષેપેા કરી સમાજની આગળ સાધુસંસ્થાને ઉતારી પાડવાના પ્રયત્નો કરે છે.
સ॰ દીક્ષાના વિરોધ કરવાવાળા અયાગ્ય દીક્ષાનાજ વિરોધ કરે છે ને? જ૦ દીક્ષા ન જ આપવી એવું કહી શકે એમ નથી અને તેથી જ દીક્ષાને અયેાગ્ય કહી તેનેા વિરોધ કરે છે.
સ॰ સુન દાશ્રીએ મિલ્કતનું ટ્રસ્ટડીડ કર્યું તેનું શું ?
જ૦ સંસારીપણામાં ટ્રસ્ટડીડ કરી શકે. સંસાર છેડવાને હતા, એટલે મિલ્કતની વ્યવસ્થા કરવા ટ્રસ્ટડીડ કર્યું.
સ૦ છેાડીને દીક્ષા લેવાના ભાવ ખરા ?
૪૦ હા. ધાર્મિક સંસ્કારાથી છેડીની પણ એવી બુદ્ધિ થાય. સ॰ સગીર મરના દીક્ષામાં સમજે શું ?
જ૦ અમારા ધાર્મિક વનથી અમારા બળકા માહિતગાર થાય જ. અત્રે સાક્ષીએ મ્હેસાણાના છેકરા પન્નાના સંબંધમાં મી. મહાસુખભાઇએ વેચાણનું કહેલું છે, તે વાત ખોટી છે એમ જણાવ્યું હતું. વેચ્યાના દસ્તાવેજ થયેાજ નથી. માએ તા સોંધને વિનંતિ કરેલી કે ખીજા લેાકા વિધિએ ત્યાં આવે ને કાંઈ ધાંધલ ન કરે, તેમ છતાં બન્યું પણ એમજ. તે લોકોએ અરજી કરી અને મનાઈ હુકમ મેળવ્યા. સ૦ સાધુસંમેલન ૧૯૬૮ માં થયેલ તે જાણે છે ?
જ હા.
સવ તેમાં એવા ઠરાવ થયેલા કૅ–સંમતિ વગર દીક્ષા ન આપવી ? જ॰ એ રાવના અમલ થયેા જ નથી.
સ૦ પણ સંધની સંમતિ લેવી જોઈએ કે નહીં ?
જ સધતે જોવાનું નથી. લાયક–નાલાયકની ખાત્રી ગુરૂએ કરવાની છે. સ૦ ધરાવતા અમલ થયેલા નહીં, પણ ઠરાવ તા થયેલા ને?
જ૦ હા.
સ૦ ત્યારે આવેા રાવ કેમ કરવા પડયા ?
જ૦ એની મને માહિતિ નથી.
સ૦ કાન્ફરન્સે રાવ કરેલા ?
૪૦ હા.
સ૦ વડાદરાના ઠરાવના અમલ શાથી ન થયા?
૪૦ કાઈ કારણ પ્રસંગે ઠરાવ થયા હોય અને અમલ ન થઈ શકેએમ બને. અત્રે સાક્ષીએ એક હેન્ડબીલ રજુ કર્યું હતું અને વાંચી બતાવ્યું હતું.
For Private and Personal Use Only