________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જે કાઈ દીક્ષા આપશે અથવા તે કાર્યમાં મદદ કરશે તે બધા સાને પાત્ર થશે.
૯ આ ખરડા તા. ૩૦-૬-૩૧ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ થયા કે તુરત જ દીક્ષાવિરોધીઓએ તેને આખી સમાજના નામે વધાવી લેવાના પ્રયત્નો કરવા માંડયા. જૈન કૅન્ફરન્સ અને જૈન યુવક સત્ર કે જે સંસ્થાએ તેમના સબળીઆરા છે તેના નામે મીટીંગ કરી ટકા આપ્યા અને ગામેગામ પત્રો લખી, માણસા મેકલી શ્રી સશને આ નિબંધને ટૂંકા આપવા પ્રયત્ન કર્યાં. આ નિબંધ ઉપર ધર્મપ્રેમી જૈનસમાજનું પણ લક્ષ ખેંચાયું હતું. અને તેમણે પણ જૈનસમાજના અંતર્ અવાજ આ ખરડા સામે મોકલી આપવા પ્રયત્ના આરંભ્યા. પરિણામ આપની કમીટી પાસે છે. દીક્ષાના વિધીએના અથાગ પ્રયત્ના, વર્તમાનપત્રકારોને ટૂંકા, આજ્ઞા પત્રિકામાં જ શ્રીમંત સરકારને પણ આ ખરડા જરૂરી લાગ્યા છે, તેવી જાતના નિર્દોષ હોવા છતાંયે ફક્ત તે એ સંસ્થામેની અમૂક વ્યક્તિએ અને કાઈ એક બે ગામને આ ખરડાને ટેકા મધ્યે, જે બધાની કુલ સંખ્યા મારી જાણ મુજબ ૧૦૦-૧૨૫થી વધારે નથી. જ્યારે આ ખરડાની વિરૂદ્ધમાં ૩૨૫-૩૫૦ શ્રી સુધાના ડરાવા, અેક શાસનસેવક યુવક સ`સ્થાએના ઠરાવે!, ૮૦૦ થી ૬૦૦૦ વ્યક્તિગત નિવેદને અને પત્રા અને મેટી સખ્યામાં તારા આપની સમિતિ સમક્ષ આવેલા છે. જેની કુલ સંખ્યા ૨૦૦૦ની છે. જેમાં આપના રાજ્યના જ ૧૦૦ થી ૧૨૫ ગામના આખા સચેાએ વાંધા મેકલેલા છે.
દીક્ષા વિરાધીઆના ટેકા અને તેમની દલીલે.
૧૦. વાલીની સંમતિ પૈસા આપીને ખરીદાય છે—આ બાબતના એક પણ વજુદકાળે! ક દર્શનિક ધરાવેા તેમણે રજૂ કર્યાં નથી. ફક્ત મ્હેસાણાના પન્નાલાલ નામના એક સગીરની દીા પ્રસ ંગે તેમની માતુશ્રીએ દીક્ષા આપવાની સંમતિનું લખાણ ત્યાંના શ્રી રાધતે કરી આપ્યું હતું, જેમાં એક પણ પૈસા આપ્યાની વાત છે જ નહિં, છતાં તે પૈસા આપવાના અનાવ તરીકે તેઓએ આગળ ધર્યો છે. શ્રી સંધને દસ્તાવેજથી સોંપવાનું કારણ ફક્ત એટલું જ હતું કે દીક્ષાના વિરાધીએના તાકાનના ભય હતા અને જો તેવું કાંઇ અને તા આખાયે સધ મળી તેના બચાવ કરે તથા મહેાત્સવ કરે. આટલી સાવચેતી રાખવા છતાંયે દીક્ષાના આગલા દિવસે ખબર મલી કે વિરોધીએ દીક્ષાના વાડા વખતે કાઇ પણ ખોટી બાબત ઉભી કરીને પણ તોફાન જરૂર કરશે. એટલે પન્નાલાલની માતુશ્રી તથા તેમના મેટા ભાઇને તેમને લઇને દુ:ખી હૃદયે અમદાવાદ જવું પડયું અને દીક્ષાનું મુ
For Private and Personal Use Only