________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરપ્રભુના ગૈાતમ ગણધરને ઉપદેશ.
दुल्ल खलु माणुसे भवे चिरकालेवि सव्व पाणि णो
((
गाढा विवाग कम्मुणो
समयं गोयम मा पमायए ।। —શ્રી ઉત્તરાધ્યયન.
“લાંબા કાળે પણ પુનઃ પુનઃ મનુષ્યભવ મળવા દુર્લભ્ય છે. ધર્મકાર્યોમાં વિનકારક કર્મના વિપાક ગાઢ છે. માટે હૈ ગૈતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
""
સાચું મનુષ્યત્વ.
ज्ञान दर्शन चारित्र
रत्नत्रितय भाजने
मनुजत्वे पापकर्म
स्वर्णभाण्डे सुरोपमम् ॥
જ્ઞાન, દર્શન અને ચારિત્ર—એ રત્નત્રયીના ભાજન રૂપ મનુષ્યપણામાં પાપકર્મ કરવું, એ સોનાના પાત્રમાં મદિરા ભરવા સમાન છે. ”
એ
For Private and Personal Use Only