________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(७१) તિમિર રેગનાં લક્ષણ, अच्छिद्रमसितं सर्व पश्यन्वैयस्तुपश्यति । तिमिरे वातजे शेयं लक्षणं सुविचक्षणैः ।। २७ ॥ सुस्निग्धं पांडुरं सर्व पश्यत्यक्षमलान्वितः। क्षणे क्षणेऽवला दृष्टिस्तिमिरे श्लेष्मणो भवेत् ॥ २८ ॥ पीतं नीलं तथा रक्तं नरः पश्यति पित्तजे।
त्रिदोषतिमिरे तानि मिश्ररूपाणि पश्यति ॥ २९ ॥ જે માણસ પોતાની આંખેથી જેતે થકે સર્વ કાંઈ કેવળ અ ધકાર મય દેખે--તેમાં છિદ્ર પણ દેખે નહિ---ત્યારે ડાહ્યા વિદ્યાએ તેને નેત્રરોગને વાયુથી ઉપજેલ તિમિર રોગ જાણ. પણ
જ્યારે આંખના રોગવાળો માણસ અતિશય ગાઢા ધેળા રંગનું સર્વ કાંઈ દેખે અને ક્ષણે ક્ષણે તેની દૃષ્ટિ નિર્બળ થતી જાય ત્યારે તેને કફથી થયેલે તિમિર રેગ જાણ, જે પિત્તથી થયેલ તિમિર રોગ હોય તે માણસ સર્વ કાંઈ પીળું, લીલું તથા રાતું દેખે છે. ત્રિદોષથી ઉત્પન્ન થયેલા તિમિર રેગમાં એ સઘળાં રૂપ મિશ્ર જોવામાં આવે છે.
तिभिरशना पाय. अशोति तिलपुष्पाणि षष्टि पिप्पलितंदुलाः । द्वात्रिशजातिकलिका मरिचानि च षोडश ॥ ३०॥ तोयेन तिमिरं हन्ति मधुना हन्ति पुष्पकम् । अजाक्षीरेण राज्यांध्यं गौमूत्रेण च चिप्पटम् ॥ ३१ ॥ विभीतफलजं बीजं मधुकं मरिचं शिवा । तुत्थमेतद्गुटी हन्ति तिमिरं चक्षुरंजनात् ।। ३२ ॥ समुद्रफेनत्रिफलाविडंगं रजिनं नूतनशंखनाभिः । शिला सुवर्णस्यफलं समांशं कटुत्रयं कुर्युटिकांडखंडं॥३३॥ सुपिष्टं कारयेदेतैर्गुटीभागैस्तदंजनात् ॥ तिमिरं वातकंडूश्च पटलाश्रुद्रुतं ब्रजेत् ॥ ३४ ॥ सैंधवं वारिणा पिष्टं त्रिकटु त्रिफलान्वितम् । जलपिष्टे बहिर्लेपः सर्वनेत्रामयापहः ॥ ३५ ॥ शिवा निशा कणा कायफलं त्रिकटुकं समम् । तैलपक्कं जलापिष्टं तचक्षुस्तिमिरापहम् ॥ ३६ ॥
For Private and Personal Use Only