________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
कृते संज्ञाविधानेऽपिसंज्ञायस्य न जायते । पादयोस्तं ललाटे वा दहेत्तप्तशलाकया ॥ ६५ ॥ त्रिवृच्छ्यामासिताकृष्णात्रिफलामधुमोदकः । सन्तिपातज्वरं शोफं रक्तपित्तं निरस्यति ॥ ६६ ॥ देवदारु निशा निंबो रोहीणी त्रिफला घनः । पटोली शस्यते क्वाथः सन्निपातेतिदारुणे ॥ ६७ ॥ किरमालकणामूलं मुस्ता कटुकरोहिणी । पथ्या तत्संभवः क्वाथः सन्निपातेतिदारुणे ॥ ६८ ॥ सठी पुष्करमूलं च व्याघ्री सिंही दुरालभा । गडूची नागरं पाठा किरातं कटुरोहिणी ॥ ६९ ॥ एष शय्यादिकोवर्गः सन्निपातज्वरापहः । आमदोषं तथा शूलं कासं च श्लेष्ममारुतम् ॥ ७० ॥ रौद्रान् सर्वज्वरान् हन्ति रोगिणः पथ्यभोजिनः ॥ ७१ ॥ ૧. શુઠ, દેવદાર, વજ, મેાથ, કરિયાતુ, કાચુલી (?) રીંગણી, ગળા, એ ઐષધાને કવાથ સન્નિપાત જવરને દૂર કરે છે.
૨. ચેતના આણનારૂ નસ્ય--જેઠીમધના શીશ, સિધવ વજ, મરી, પીપર, એ સર્વે સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરીને તે સુ'ઘાડવાથી તાવથી મૂર્છિત થયેલે માણસ તરત સાવધ થાય છે.
૩. ધમાસે, ઇંદ્રજવ, ભાર'ગ, કચુરા કડાછાલ, પટાલ ધેાળા એર‘ડાતુ મૂળ, કાકડા સીંગ, એ સર્વે ઔષધ સમાન ભાગે લેઇને તેને કવાથ કરીને પીવાથી પથ્ય ભાજન કરનારના શ્વાસ, ભ્રમ, અને સન્નિપાત જવર નાશ પામે છે.
ખાંસી,
૪. લીમડા, દેવદાર, હળધર, મેાથ, ત્રિફળા, કડાછાલ, પટોલ એ આષધાના કવાથ પીવાથી ત્રિદ્વેષને તાવ નાશ પામે છે.
૫. પિત્તપાપડા, તાંજળી, ગળા, એ ત્રણેને સમાન ભાગે લઇને તેને કવાથ પીવાથી સન્નિપાત જવર નાશ પામે છે.
૬. કરિયાતુ, ઈંદ્રજવ, મેાથ, કડાછાલ, શુઠ, એ ઐષધાનુ ચૂર્ણ સાકર સાથે એક તાલે ફકાવવાથી સન્નિપાત જવર દૂર
થાય છે.
For Private and Personal Use Only