________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) વાસણને મૂકીને મૂત્રને સારી રીતે કરીને હલાવવું અને પછી તેની પરીક્ષા કરવી.
વાતમૂત્રનાં લક્ષણ लाक्षाभारससंभवे यदि पुनर्जूमाभ्रकृष्णं तथा नीलं मूत्रमिदं नृणामिति तदा वातस्य तल्लक्षणम् । ज्ञात्वा चेतसि चावधार्य निखिलं शास्त्रोदितं बुद्धिमान
कुर्याद्वातचिकित्सितं बहुविधं वातोपशान्त्यै तदा ॥ ४ ॥ જે મૂત્રને રંગ લાખના અળતા જે હેય, અથવા ધૂમાડા જેવો કે વાદળ જે કાળો કે ન હોય, તે તે રોગીના મૂત્ર ઉપરથી તેને વાયુને રેગ થયે છે એમ જાણવું. અર્થાત્ વાયુવાળા મૂત્રનું એ લક્ષણે મનમાં સમજવું. અને પછી બુદ્ધીમાન વિવે વૈદ્યશાસ્ત્રમાં વાયુનાં જે જે લક્ષણ કહ્યાં હોય તે સઘળાને નિશ્ચય કરીને વાયુની શાંતિને માટે અનેક પ્રકારની જે વાતચિકિત્સા શાસ્ત્રમાં કહેલી છે તે કરવી.
પિત્તમૂત્રનાં લક્ષણ, मंजिष्टासदृशं भवेद्यदि जपापुष्पाभ सूत्रं नृणां सिंदूरारुणकं च कुंकुमनिभं हारिद्रकोसुंभवत् । . दृष्ट्वा पित्तविकारहेतुजनितं कार्या चिकित्सा तदा . स्वस्थो जीवति येन जंतुनिवहो दुःखातुरः सत्वरम् ॥ ५॥
જે રેગી માણસના મૂત્રને રંગ મજીઠ સરખે અથવા જપા પુષ્પ (ગુલતે?) ના જે રાતે હેય, અથવા સિંદૂર જે રાતે કે કંકું જે હોય, અથવા હળદર જે પીળે કે કસુંબા જે રાતે હોય, તો તે રોગીઓને પિત્તના વિકારથી ઉત્પન્ન થયેલી પીડા થયેલી છે, એમ જાણીને તેમની ચિકિત્સા કરવી કે જેથી દુઃખથી પીડાતા પ્રાણીઓ જલદીથી રેગ નિર્મુક્ત થઈને આયુષ્ય નિર્ગમન કરે.
કફમૂત્રનાં લક્ષણ, शुभ्रं फेननिभं धनं मलयजाकारं च पांडूपमं स्वच्छं चेक्षुरसोपमं घृतसमं तोयोपमं शीतलम् । .
For Private and Personal Use Only