________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯ )
भारप्रहारमूर्छा भयशोकप्रमुखकारिता नाडी । संमूर्छितापि गाढं पुनरपि संजीवनं लभते ॥ ७९ ॥ નાડીપર ભાર એટલે દબાણ પડવાથી, વાગવાથી, મૂર્છાથી, ભચથી, અને શાક વગેરેથી નાડી મૂછ પામી જાયછે-તેના પડકારા માલમ પડતા નથી——તથાપિ એવી નાડી ફરીને સજીવન થાયછે-ચાલુ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एवं सूक्ष्मादि भेदेन नाडी ज्ञेया विचक्षणैः स्वर्गेपि दुर्लभा विद्या गोपनीया प्रयत्नतः ॥ ८० ॥
એ પ્રમાણે વિચક્ષણ વઘે સૂક્ષ્મ વગેરે નાડીના ભેદથી નાડી સંબંધી જ્ઞાન મેળવવુ. વળી આ વિદ્યા સ્વર્ગ લેાકમાં પણ દુર્લભ છે, માટે પ્રયત્ન કરીને તેનુ
રક્ષણ કરવું
इतिनाडी परीक्षा.
अथ मूत्र परीक्षा. રાત્રીએ મૃત્ર કરવાને વખત,
पश्चाश्च रजनीयामे घटिकानां चतुष्टये ।
उत्थाय रोगिणं वैद्यो मूत्रोत्सर्ग तु कारयेत् ॥ १ ॥
રાતના પાછલા પહારે ચાર ઘડી રાત રહે તે વેળાએ ઉઠીને વૈવે રાગીને પિશાબ કરાવવે.
મૂત્ર શામાં ઝીલવું,
आद्य धारां परित्यज्य मध्य धारासमुद्भवम् । श्वेतकाचमये पात्रे क्षिप्तं मूत्रं परीक्षयेत् ॥ २ ॥
મૂત્રની પ્રથમ ધાર જમીનપર જવા દેઇને વચમાંની ધારનું મૂત્ર પાત્રમાં જીલી લેવું અને તેને કાચના સફેદ વાસણમાં નાખીને પછી વૈધે તેની પરીક્ષા કરવી.
સૂત્રપરીક્ષાના વખત.
भास्करोदयवेलायां प्रकाशस्थानके धृतम् ।
लोडयित्वा पुनः सम्यक् ततो मूत्रं परीक्षयेत् ॥ ३ ॥ સૂર્યના ઉદય થાય તે સમયે પ્રકાશવાળા સ્થાનમાં તે
મૂત્રના
For Private and Personal Use Only