________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩) તી અંજનમાં રેણકબીજ જેવડી ગોળી કરવી, મધ્યમાં દેઢ ખીજ જેવડી તથા મૃદુમાં બે બીજ જેવડી કરવી.
રસરૂપ અંજનમાં ક્રમે કરીને ત્રણ, બે, એક, વાવડીંગ, જેવડી માત્રા ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ગણાય છે.
વિરેચનિક એટલે આંખમાંથી પાણી કાઢવાનું અંજન બે ફેરા સળીપર ચઢાવી સળી બેવાર આંખમાં ફેરવવી. મૃદુ અંજનમાં ત્રણવાર, અને સ્નેહનાંજના ચાર ફેરા આંખમાં ઘાલવું.
પાષાણની અથવા સોનાની આઠ આંગળ લાંબી સળી કરવી તથા તેનાં મેઢાં ગોળ જોઈએ. લેખનમાં ત્રાંબા, લોઢા, કે પથરાની સળી વાપરવી, સ્નેહનાંજનમાં સેના રૂપાની વાપરવી. રેપણમાં આંગળી વતે અંજન કરવું. સવારે કે સાંજે અંજન કરવું, સર્વદા કરવું નહીં. અતિશીત કે ઉષ્ણ છતાં, વાયુ તથા વાદળાં છતાં અંજન કરવું નહીં. કીકી નીચે અંજન કરવું.
*
S૩
રેચન વિધી. સ્નેહપાઈને સ્નિગ્ધ કરેલા માણસને પરસે કાઢીને સ્વિન કરો. પછી ઉલટી આપવી અને પછી રેચ આપ. ઉલટી ક્યાં વગર રેચ આપવાથી કફ વગેરે નીચે ઉતરીને જઠરાગ્નિને ઢાંકી નાખીને મંદાગ્નિ પ્રવાહિકા વગેરે રોગ ઉપજાવે છે.
શરદ ઋતુમાં તથા વસંત તુમાં શરીર શુદ્ધીને અર્થે રેચ લે. બીજે વખતે રોગ ઉપર વિચાર કરીને રેચ આપ. પિત્તવિકાર, આમવાયુ, ઉદર, આધ્યાન વાયુ, બદ્ધકેણ, એ રેગમાં વિશેષે કરીને રેચ આપ. જીર્ણજવર, વછનાગ વગેરે વિષદોષ, વાતરત, ભગંદર, અર્શ, પાંડુ, ઉદર, ગ્રંથી, હદેગ, અરૂચિ, પ્રમેહ, નિરેગ, ગુલમ, બળ, વ્રણ, વિદ્રધી, ઉલટી, વિચિ, કુષ્ટ, કર્ણ
ગ, નાસાગ, મસ્તક રંગ, મુખ રોગ, ગુદ રેગ, ટાંકી, યકૃત, સેજે, નેત્ર રોગ, કૃમી રોગ, સેમલ અને ક્ષારજન્ય વિકાર, વાત
For Private and Personal Use Only