________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
કેાની નાડી ન જોવી.
सद्यः स्नातस्य भुक्तस्य तथा स्नेहावगाहिनः । क्षुत्तृषार्त्तस्य सुप्तस्य सम्यङ्गाडी न बुध्यते ॥ ४ ॥
જે માણસે તરતજ સ્નાન કર્યું હાય, ભેાજન કર્યું હાય, તેલ ચેાન્યુ હોય, ભૂખ્યા હોય, તરણ્યે હાય અને ઉઘેલે હાય, તેની નાડી ઉપરથી ખાખર રાગની પરીક્ષા થઇ શકતી નથી. નાડીજ્ઞાન શી રીતે મેળવવુ,
शास्त्रेण संप्रदायेन तथा स्वानुभवेन वै । परीक्षेद्वलवच्चासावभ्यासादेव जायते ॥ ५ ॥
નાડીનું જ્ઞાન મેળવવા ઇચ્છનારે નાડી જ્ઞાન સમજાવનારાં શાસ્ત્ર ભણવાં, વૈઘલેાકેાને નાડી જોવાના સપ્રદાય તેમની પાસેથી શીખવા અને જાતે ઘણાક રાગીઓની નાડી જોઇને સારી રીતે પરીક્ષા કરવી; કેમકે નાડીનું જ્ઞાન આવા પ્રકારના અભ્યાસ કરવાથીજ પ્રાપ્ત થાય છે.
નાડી શાનું જ્ઞાન કરે છે.
नानारूपाश्च ये रोगा नानाभेदाः पृथग्विधाः । प्रकाशयति तान् सर्वान् नामभेदैः पृथस्थिताः ॥ ६ ॥
વળી નાના પ્રકારના તથા અનેક ભેદવાળા જે જુદા જુદા રેગ શરીરમાં રહેલા છે. તે સર્વને નાડીએ બતાવી આપે છે. એ નાડીએ શરીરમાં જુદાં જુદાં સ્થાનમાં રહેલી છે તથા તેમનાં જુદાં જુદાં નામ પણ છે.
નાડી પરીક્ષાનુ` સ્થાન,
हस्तांगुष्ठप्रदेशे तु मणिबंधस्य चोपरि ।
अंगुल्याः स्पर्शमात्रेण ज्ञायंते च गुणागुणाः ७
( જમણા) હાથના કાંડાની ઉપર અંગૂઠાના મૂળ આગળ આંગળીના સ્પર્શ કરી જોવાથી ગુણ તથા દોષ જાણવામાં આવેછે.
For Private and Personal Use Only